Logo
Logo
mic
Download
ભારતના આધ્યાત્મિક જીવનચરિત્રો

ભારતના આધ્યાત્મિક જીવનચરિત્રો

Duration

2hr 26m

Language

Gujarati

Released

Category

Stories

Like

Favorite

like

Review

play

Play

share

Share

ભારત એક આધ્યાત્મ સમૃદ્ધ દેશ છે. જ્યાં ધર્મ અને સંસ્કૃતિનો તાલબદ્ધ સંગમ તેને વધુ શક્તિ સંપન્ન બનાવે છે. આ સૃષ્ટિ અનંતકાળથી આ જ રીતે ચાલતી આવી છે. જ્યારે જ્યારે આધ્યાત્મિક અસંતુલન ઉદ્ભવ્યું છે. ત્યારે ત્યારે તેને સંતુલિત કરવા અવતારો અને મહાત્માઓ આ પૃથ્વી પર આવી મનુષ્યના ઉધાર માટેની પ્રવૃત્તિ હાથ ધરી છે. એક બહોળો જન સમૂહ તેમના માર્ગદર્શન હેઠળ આગળ વધી પોતાનું આત્મકલ્યાણ કરે છે. એવા જ અવતારો અને મહાત્માઓના જીવનની અહીં વાત કરવામાં આવી છે. લેખક: જય ભટ્ટ, અવાજ: તુષાર જોષી

Read More

શ્રી આનંદમયી મા

1 - શ્રી આનંદમયી મા

23 min 43 sec

Like

4

play...

Episode info

info

Share Episode

share
અશ્વત્થામા

2 - અશ્વત્થામા

13 min 39 sec

Like

2

play...

Episode info

info

Share Episode

share
ચૈતન્ય મહાપ્રભુ - વિષ્ણુપ્રિયા  દેવી

3 - ચૈતન્ય મહાપ્રભુ - વિષ્ણુપ્રિયા દેવી

13 min 43 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
લક્ષ્મણ

4 - લક્ષ્મણ

11 min 48 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
શ્રી અરવિંદ

5 - શ્રી અરવિંદ

28 min 26 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
કૃષ્ણ

6 - કૃષ્ણ

22 min 39 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
પૂજ્ય મોટા

7 - પૂજ્ય મોટા

24 min 39 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
શબરી

8 - શબરી

07 min 47 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share

ભારતના આધ્યાત્મિક જીવનચરિત્રો

Stories|Gujarati|8 Episodes
Like
share
like

About Show

ભારત એક આધ્યાત્મ સમૃદ્ધ દેશ છે. જ્યાં ધર્મ અને સંસ્કૃતિનો તાલબદ્ધ સંગમ તેને વધુ શક્તિ સંપન્ન બનાવે છે. આ સૃષ્ટિ અનંતકાળથી આ જ રીતે ચાલતી આવી છે. જ્યારે જ્યારે આધ્યાત્મિક અસંતુલન ઉદ્ભવ્યું છે. ત્યારે ત્યારે તેને સંતુલિત કરવા અવતારો અને મહાત્માઓ આ પૃથ્વી પર આવી મનુષ્યના ઉધાર માટેની પ્રવૃત્તિ હાથ ધરી છે. એક બહોળો જન સમૂહ તેમના માર્ગદર્શન હેઠળ આગળ વધી પોતાનું આત્મકલ્યાણ કરે છે. એવા જ અવતારો અને મહાત્માઓના જીવનની અહીં વાત કરવામાં આવી છે. લેખક: જય ભટ્ટ, અવાજ: તુષાર જોષી

EpisodesDuration
શ્રી આનંદમયી મા

1 . શ્રી આનંદમયી મા

બંગાળની ભૂમિએ હંમેશા ભારતને ગૌરવશાળી ઇતિહાસ આપ્યો છે. આધ્યાત્મિક ક્ષેત્ર પણ તેનું નામ પ્રથમ પંક્તિમાં લેવાય છે. ત્યારે ' શ્રી આનંદમયી મા ' ના જીવનની તથા કાર્યોની રજૂઆત કરવામાં આવી છે. તેમની દૈવી અનુભૂતિઓ તથા ભાવસ્થરની ઉચ્ચ ઉપલબ્ધિઓ અહીં દર્શાવવામાં આવી છે.

More

23 min 43 sec

play

share

અશ્વત્થામા

2 . અશ્વત્થામા

મહાભારત અને તેની સાથે જોડાયેલ ઘટનાઓ તેમજ પાત્રો આપણા માટે હંમેશા ઉત્સાહ, આકર્ષણ અને જિજ્ઞાસા નું કેન્દ્ર રહ્યા છે. ત્યારે અશ્વસ્થામાના જીવન અને તેના દ્વારા કરવામાં આવેલી ભૂલો. ઉપરાંત સંભવિત પરિસ્થિતિઓમાં જો કદાચ સંયમ દાખવવામાં આવ્યો હતો તો પરિસ્થિતિ બદલી શકાઈ હોત. તેવી ઘટનાઓ અહીં રજૂ કરવામાં આવી છે.

More

13 min 39 sec

play

share

ચૈતન્ય મહાપ્રભુ - વિષ્ણુપ્રિયા  દેવી

3 . ચૈતન્ય મહાપ્રભુ - વિષ્ણુપ્રિયા દેવી

ભક્તિમાર્ગની ઉત્તમ અભિવ્યક્તિ તથા જેમણે ભાવ જગત તેમજ વિરહ અને મિલનની તીવ્ર ઝંખનાનું આપણી સમક્ષ ઉત્તમ ઉદાહરણ મૂક્યું છે. સ્વયંમ શ્રીકૃષ્ણ રાધા ભાવ સાથે સાકાર વિગ્રહ ધારણ કરી શ્રીચૈતન્ય મહાપ્રભુ સ્વરૂપે તથા દેવી વિષ્ણુપ્રિયાજી કે જે સ્વયંમ લક્ષ્મીજી સ્વરૂપે પૃથ્વી પર અવતરિયા.‌ અને જે આદર્શ જીવન તેઓ જીવ્યા. તેની અહીં સુંદર અભિવ્યક્તિ કરવામાં આવી છે.

More

13 min 43 sec

play

share

લક્ષ્મણ

4 . લક્ષ્મણ

રામાયણ એ આપણા ધર્મ અને સંસ્કૃતિનો હાર્દ છે. રામ, સીતા તથા રાવણ પર ઘણું લખાય છે. પરંતુ લક્ષ્મણની કર્તવ્ય નિષ્ઠા અને સમર્પણ ભાવ વિશે ઓછી વાતો કરવામાં આવે છે. ત્યારે અહીં તેમના સમર્પણ ભાવનું ઉત્તમ નિરૂપણ કરવામાં આવ્યું છે.

More

11 min 48 sec

play

share

શ્રી અરવિંદ

5 . શ્રી અરવિંદ

શ્રી અરવિંદને ભગવાન કૃષ્ણનો સાક્ષાત્કાર તથા તેમની ક્રાંતિકારી સફરને અહીં મૂકવામાં આવી છે. તેમની ફિલસૂફીની ગંભીરતા અને ઊંડાઈ આધ્યાત્મિક જગતને સમજવા ઈચ્છુક જિજ્ઞાસુઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. તેમના જીવનના દરેક પ્રસંગો પ્રેરણાદાયી રહ્યાં છે .

More

28 min 26 sec

play

share

કૃષ્ણ

6 . કૃષ્ણ

'કૃષ્ણ' પોતાની અંદર જ પૂર્ણ છે. એવા પુરુષ ઉત્તમની અહીં સંક્ષિપ્ત જીવની રજૂ કરાઈ છે. તેમના વ્યક્તિત્વની દિવ્યતાની અને માનવ સંબંધોની રજૂઆત કરવામાં આવી છે. તે પૂર્ણ છે. તે શાશ્વત છે. તે વિશ્વ ગુરુ છે. એ આ એપિસોડમાં સ્પષ્ટ થઈ આવે છે.

More

22 min 39 sec

play

share

પૂજ્ય મોટા

7 . પૂજ્ય મોટા

પૂજ્ય મોટાના જીવન સંઘર્ષ તથા તેમની સાધનાની પણ સંઘર્ષ યાત્રા અહીં રજૂ કરવામાં આવી છે. તેમણે નાનપણથી જ પોતાના નામ ' મોટા ' પ્રમાણેનું વલણ દાખવ્યું છે. આધ્યાત્મિક જીવનમાં પણ જે સાદગીથી તેઓ જીવ્યા અને પોતાની દિવ્ય સફર સુધી પહોંચ્યા. તેનું સુંદર ભાવોમાં અહીં લખાણ કરવામાં આવ્યું છે. તેમનું દિવ્ય વ્યક્તિત્વ હંમેશા સંઘર્ષ અને સંઘર્ષ પછીની સફળતા દર્શાવતું રહ્યું છે. જો પ્રબળ ઈચ્છા શક્તિ હોય તો કંઈ પણ પ્રાપ્ત કરી શકાય છે. તેવું પૂ.મોટાએ સાબિત કર્યું છે.

More

24 min 39 sec

play

share

શબરી

8 . શબરી

ભક્તિ અને ઈશ્વર પ્રાપ્તિની તીવ્ર ઝંખનામાં સંપૂર્ણ જીવન વ્યતિત કરવું અને ક્ષણે ક્ષણ ઈશ્વર મળશેની ભાવના રાખવી. પોતાના ગુરુના વચન પર અડગ શ્રદ્ધા તથા વિશ્વાસ દર્શાવી તેમને દર્શાવેલ માર્ગ પર નિત્ય પ્રવાસ કરવાની ક્ષમતા શબરીમાં હતી. અહીં શબરીના દીર્ઘજીવનની અલ્પવાત રજૂ કરી ભક્તિની શક્તિ દર્શાવવાનો પ્રયત્ન છે.

More

07 min 47 sec

play

share

You may also like

Picture of the author

सुन्दरकाण्ड

play
Picture of the author

ॐ નમઃ શિવાય - ધૂન

play
Picture of the author

क्षितिज की कहानी

play
Picture of the author

ગામડાનું ભોળપણ

play
Picture of the author

પ્રસ્તાવના

play
Picture of the author

बहिणाबाई चौधरी

play