Logo
Logo
mic
Download
ચ્હા અને વાર્તા

ચ્હા અને વાર્તા

Duration

0hr 42m

Language

Gujarati

Released

Category

Stories

Like

Favorite

like

Review

play

Play

share

Share

આ પોડકાસ્ટ સાંભળતી વખતે તમને દરેક એપિસોડમાં એક નવી વાર્તા સાંભળવા મળશે, કોઈ એક વાર્તામાં તમને થશે કે આ વાર્તામાં તમે પણ ક્યાંક છો.

Read More

પ્રસ્તાવના

1 - પ્રસ્તાવના

01 min 39 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
અરીસો

2 - અરીસો

04 min 36 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
સરપ્રાઈઝ

3 - સરપ્રાઈઝ

04 min 30 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
એક નજર

4 - એક નજર

05 min 11 sec

Like

2

play...

Episode info

info

Share Episode

share
રિઅર વ્યૂ મિરર

5 - રિઅર વ્યૂ મિરર

04 min 48 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
હેપ્પી બર્થ ડે!

6 - હેપ્પી બર્થ ડે!

06 min 17 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
મગરૂરી

7 - મગરૂરી

05 min 38 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
તેજ ચાલ

8 - તેજ ચાલ

04 min 48 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
બુકાની

9 - બુકાની

04 min 47 sec

Like

2

play...

Episode info

info

Share Episode

share

ચ્હા અને વાર્તા

Stories|Gujarati|9 Episodes
Like
share
like

About Show

આ પોડકાસ્ટ સાંભળતી વખતે તમને દરેક એપિસોડમાં એક નવી વાર્તા સાંભળવા મળશે, કોઈ એક વાર્તામાં તમને થશે કે આ વાર્તામાં તમે પણ ક્યાંક છો.

EpisodesDuration
પ્રસ્તાવના

1 . પ્રસ્તાવના

ચ્હા અને વાર્તા. આ બેમાંથી એક તમારી પાસે હોય, તો તમે પોતાના જ ઝોનમાં હો. આ વાર્તાઓ પણ એવી જ છે. અને એટલે જ‘ચ્હા અને વાર્તા’

More

01 min 39 sec

play

share

અરીસો

2 . અરીસો

અરીસો આમ તો આપણે જે કરીએ એનું જ પ્રતિબિંબ પાડે. પણ જોવાનું એ છે કે પ્રતિબિંબ ઊંધું હોય છે! તૃપેશ સાથે પણ એવુંજ થયું!

More

04 min 36 sec

play

share

સરપ્રાઈઝ

3 . સરપ્રાઈઝ

ભૂલકણાં હોવું ક્યારેક ગાંભીર્ય તો ક્યારેક રમૂજ પેદા કરતું હોય છે. પણ લગનની ઍનિવર્સરી ભૂલી જાઓ ત્યારે?

More

04 min 30 sec

play

share

એક નજર

4 . એક નજર

સમજણ અઘરી અને ગેરસમજણ સહેલી વસ્તુ છે. શું માત્ર એક નજરથી તમે કોઈ માણસને પારખી શકો?

More

05 min 11 sec

play

share

રિઅર વ્યૂ મિરર

5 . રિઅર વ્યૂ મિરર

ક્યારેક પાછું વળીને જોઈ લેવું સારું. આસપાસની દુનિયાને કોસતા જ રહીએ અને અચાનક ખબર પડે કે તમે પોતે પણ એવા જ હતા. ત્યારે?

More

04 min 48 sec

play

share

હેપ્પી બર્થ ડે!

6 . હેપ્પી બર્થ ડે!

માં-બાપ ક્યારેય પોતાના ઘર-પરિવારને રેઢું નથી મૂકી શકતા. એ પોતે હયાત ના હોય, તો પણ એ ગમે તે કરીને ઘર સાચવી લે!

More

06 min 17 sec

play

share

મગરૂરી

7 . મગરૂરી

પતિ-પત્ની વચ્ચે મગરૂરી ત્યારે આવે જ્યારે બંને વચ્ચે વિશ્વાસનો સેતુ ન હોય. પણ જ્યારે વિશ્વાસ રહેલો હોય, ત્યારે એ મગરૂરી કોના માટે હોય છે?

More

05 min 38 sec

play

share

તેજ ચાલ

8 . તેજ ચાલ

કહેવાય છે કે ખામીને ખૂબી બનાવીને જીવવું જોઈએ. પણ શું એ ખૂબી એવી હોય કે જેનાથી માણસ ના કરવાનું કરી બેસે?

More

04 min 48 sec

play

share

બુકાની

9 . બુકાની

હકીકતની ઘણીબધી બાબતો સપનામાં દેખાય. પણ સપનામાં તમારો ડર જ તમારી હકીકત બનીવે આવે તો?

More

04 min 47 sec

play

share

You may also like

Picture of the author

ગામડાનું ભોળપણ

play
Picture of the author

ॐ નમઃ શિવાય - ધૂન

play
Picture of the author

क्षितिज की कहानी

play
Picture of the author

પ્રસ્તાવના

play
Picture of the author

बहिणाबाई चौधरी

play
Picture of the author

સર્જન

play