Logo
Logo
mic
Download
ધર્માત્માના જીવનચરિત્રો - ગિજુભાઈ બધેકા

ધર્માત્માના જીવનચરિત્રો - ગિજુભાઈ બધેકા

Duration

3hr 11m

Language

Gujarati

Released

Category

Stories

Like

Favorite

like

Review

play

Play

share

Share

ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કેળવણીકાર એવા ગિજુભાઈ બધેકા એ જાણીતા ધર્માંત્માઓના જીવનચરિત્રો વિષે જે વાત લખી એ વાત શબ્દસ: અહીં પ્રસ્તુત છે.

Read More

પ્રસ્તાવના

1 - પ્રસ્તાવના

04 min 20 sec

Like

2

play...

Episode info

info

Share Episode

share
બુદ્ધ ભગવાન

2 - બુદ્ધ ભગવાન

26 min 20 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
સંત જ્ઞાનેશ્વર

3 - સંત જ્ઞાનેશ્વર

15 min 57 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
મહારાજ એકનાથના જીવન પ્રસંગો

4 - મહારાજ એકનાથના જીવન પ્રસંગો

21 min 52 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
મહાત્મા કબીર

5 - મહાત્મા કબીર

20 min 38 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
ગુરુ નાનક

6 - ગુરુ નાનક

32 min 26 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
સમર્થ ગુરુ રામદાસ

7 - સમર્થ ગુરુ રામદાસ

37 min 19 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
સ્વામી રામકૃષ્ણ પરમહંસ

8 - સ્વામી રામકૃષ્ણ પરમહંસ

13 min 08 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
દેવેન્દ્રનાથ  ઠાકુર

9 - દેવેન્દ્રનાથ ઠાકુર

19 min 23 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share

ધર્માત્માના જીવનચરિત્રો - ગિજુભાઈ બધેકા

Stories|Gujarati|9 Episodes
Like
share
like

About Show

ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કેળવણીકાર એવા ગિજુભાઈ બધેકા એ જાણીતા ધર્માંત્માઓના જીવનચરિત્રો વિષે જે વાત લખી એ વાત શબ્દસ: અહીં પ્રસ્તુત છે.

EpisodesDuration
પ્રસ્તાવના

1 . પ્રસ્તાવના

આપણા ભારતમાં ઘણા ધર્માત્માઓ થઈ ગયા, એમનું જીવન કેવી પરિસ્થિતિમાંથી પસાર થયું, એની વાત અહીં આ પોડકાસ્ટમાં પ્રસ્તુત છે.

More

04 min 20 sec

play

share

બુદ્ધ ભગવાન

2 . બુદ્ધ ભગવાન

આ એપિસોડમાં આપણે જાણીશું કે કેવી રીતે એક રાજકુંવરે પોતાનું રાજ્ય, પરિવાર બધું જ છોડી સત્યની શોધ આદરી, અને કેવી રીતે તે એક રાજકુંવરમાંથી ભગવાન બુદ્ધ બન્યા!

More

26 min 20 sec

play

share

સંત જ્ઞાનેશ્વર

3 . સંત જ્ઞાનેશ્વર

એક સન્યાસીના પુત્ર તરીકે કેટકેટલી તકલીફો વેઠી, છતાં સત્યનો - ઈશ્વરનો સાથ ન છોડ્યો. અને જયારે લોકોને તેમની ભૂલ સમજાઈ ત્યારે તેઓ સંત જ્ઞાનેશ્વર તરીકે ઓળખાયા!

More

15 min 57 sec

play

share

મહારાજ એકનાથના જીવન પ્રસંગો

4 . મહારાજ એકનાથના જીવન પ્રસંગો

કોઈ માણસની અંદર કેટલું સંયમ હોઈ શકે? શાંતિ કાયમ માણસની અંદર જ હોય છે, તેને બહાર શોધવાની જરૂર નથી. અને આવા જ પ્રકારની બીજી કેટલીક બાબતોના જવાબ આપણે મેળવીશું મહારાજ એકનાથના જીવનપ્રસંગોમાંથી.

More

21 min 52 sec

play

share

મહાત્મા કબીર

5 . મહાત્મા કબીર

જેનો જન્મ બ્રાહ્મણની સ્ત્રીથી થયો, અને ઉછેર મુસલમાન વણકરના કુટુંબમાં. એક એવા મહાત્મા જેના સહુ કોઈ ભક્ત બન્યા. આ એપિસોડમાં આપણે જાણીશું સંત કબીરના જીવનની કેટલીક ઓછી જાણીતી વાતો.

More

20 min 38 sec

play

share

ગુરુ નાનક

6 . ગુરુ નાનક

શીખ ધર્મના સ્થાપનાર ગુરુ નાનક, એક એવી પ્રતિભા જેના સહુકોઈ અનુયાયી બન્યા. નાનપણથી જ દિવ્ય તેજ ધરાવતા આ વ્યક્તિત્વમાં એવું તે શું હતું કે જે તેમને જોતું તે તેમની આભામાં આવી જતું? આવો જાણીએ આ એપિસોડમાં.

More

32 min 26 sec

play

share

સમર્થ ગુરુ રામદાસ

7 . સમર્થ ગુરુ રામદાસ

કૃષ્ણા નદીને તીરે એક બાળક એવો થઈ ગયો, જેને ખુદ ભગવાને કહ્યું કે તારે ધર્મની પુન:સ્થાપના કરવાની છે. અને બસ ત્યારથી જ ગુરુ રામદાસે તેને પોતાનો ધ્યેય બનાવ્યો. શિવાજી મહારાજ પણ જેમના શિષ્ય હતા, તેવા સમર્થ ગુરુ રામદાસની જીવન કહાણી વિશે જાણીએ.

More

37 min 19 sec

play

share

સ્વામી રામકૃષ્ણ પરમહંસ

8 . સ્વામી રામકૃષ્ણ પરમહંસ

સ્વામી વિવેકાનંદના ગુરુ. જેમણે મહાકાળી માંને સાક્ષાત જોયા. આવો જાણીએ એવા જ એક વ્યક્તિત્વ - સ્વામી રામકૃષ્ણ પરમહંસની વાત કે જેમણે પોતાની આખી જીંદગી ઈશ્વરભક્તિમાં જ ગાળી, અને છેલ્લે એમાં જ વિલીન થયા.

More

13 min 08 sec

play

share

દેવેન્દ્રનાથ  ઠાકુર

9 . દેવેન્દ્રનાથ ઠાકુર

આધુનિક જગતની એક એવી પ્રતિભા જેણે રાજા રામમોહન રાય પછી પોતે બ્રહ્મસમાજને પાછો જીવતો કર્યો. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના પિતા શ્રી દેવેન્દ્રનાથ ઠાકુરના જીવનની એવી કેટલીક વાતો કે જેને જાણ્યા પછી સહુ કોઈ એકવાર તેમના દર્શન કરવા ઈચ્છે તે સાંભળીએ આ એપિસોડમાં.

More

19 min 23 sec

play

share

You may also like

Picture of the author

ગામડાનું ભોળપણ

play
Picture of the author

ॐ નમઃ શિવાય - ધૂન

play
Picture of the author

क्षितिज की कहानी

play
Picture of the author

પ્રસ્તાવના

play
Picture of the author

बहिणाबाई चौधरी

play
Picture of the author

સર્જન

play