Logo
Logo
mic
Download
ગૌરવવંતી ઈતિહાસ કથાઓ

ગૌરવવંતી ઈતિહાસ કથાઓ

Duration

1hr 20m

Language

Gujarati

Released

Category

Historical

Like

Favorite

like

Review

play

Play

share

Share

ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કેળવણીકાર ગિજુભાઈ બધેકાએ બાળકોને પણ સમજાય એવી ભાષામાં ઇતિહાસના પાત્રોનું આલેખન કર્યું છે, એ વાતો સાંભળો આ પોડકાસ્ટમાં.

Read More

તીરંદાજ

1 - તીરંદાજ

12 min 41 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
હંસ

2 - હંસ

04 min 58 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
પૉલ

3 - પૉલ

04 min 30 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
અમર રહો કોરિયા

4 - અમર રહો કોરિયા

02 min 23 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
રૂપસિંહ અને રામસિંહ

5 - રૂપસિંહ અને રામસિંહ

29 min 09 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
ચેલૈયો

6 - ચેલૈયો

13 min 51 sec

Like

2

play...

Episode info

info

Share Episode

share
માધાવાવ

7 - માધાવાવ

10 min 04 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
કૂતરાનો ન્યાય

8 - કૂતરાનો ન્યાય

02 min 36 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share

ગૌરવવંતી ઈતિહાસ કથાઓ

Historical|Gujarati|8 Episodes
Like
share
like

About Show

ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કેળવણીકાર ગિજુભાઈ બધેકાએ બાળકોને પણ સમજાય એવી ભાષામાં ઇતિહાસના પાત્રોનું આલેખન કર્યું છે, એ વાતો સાંભળો આ પોડકાસ્ટમાં.

EpisodesDuration
તીરંદાજ

1 . તીરંદાજ

આ એપિસોડમાં સ્વિટ્ઝર્લેન્ડના એક એવા સ્મારક વિશે જાણીશું, જેની વાર્તા દંતકથા નથી; પણ સત્ય હકીકત છે. એક એવો તીરંદાજ કે જેને આજેય સ્વિટ્ઝર્લેન્ડનો દરેક નાગરિક યાદ કરે છે.

More

12 min 41 sec

play

share

હંસ

2 . હંસ

એક બાળક પોતાની નાનકડી આંગળીથી આખેઆખા ગામને બચાવે એવું બને? હા, બને! આ એપિસોડમાં એવા જ એક બાળક હૅન્સે પણ પોતાનું ગામ આ જ રીતે બચાવ્યું હતું. આવો જાણીએ બાળક હૅન્સની વાર્તા આ એપિસોડમાં.

More

04 min 58 sec

play

share

પૉલ

3 . પૉલ

શું એક સામાન્ય સંગીતકાર પણ દેશને બચાવી શકે? હા! રશિયાનું આક્રમણ થયું અને એક સામાન્ય વાંસળીવાદક પોલેન્ડના મુખ્ય શહેર વૉર્સોને કેવી રીતે બચાવે છે, તેની વાત સાંભળીએ આ એપિસોડમાં.

More

04 min 30 sec

play

share

અમર રહો કોરિયા

4 . અમર રહો કોરિયા

ક્યારેક મોટેરાંઓ ન કરી શકે, તે કામ બાળકો કરી દેતા હોય છે. કોરિયામાં જ્યારે જાપાન પોતાનો દબદબો જમાવી રહ્યું હતું, ત્યારે એક નાનકડા બાળકે પોતાના વતનમાં આઝાદીની ચળવળ શરૂ કરી દીધી હતી. આવો જાણીએ એ ઘટનાની વાત આ એપિસોડમાં.

More

02 min 23 sec

play

share

રૂપસિંહ અને રામસિંહ

5 . રૂપસિંહ અને રામસિંહ

સાચું બોલવું ને સાચું કરવું - આટલાથી જ બેડો પાર થઈ જતો હોય છે? હા, એવું થઈ શકે છે. રૂપસિંહ અને રામસિંહના જીવનમાં કેટકેટલાંય વળાંકો આવ્યા, પણ છેવટે તો એ જ જીત્યું જેણે સત્યનો સાથ ક્યારેય નહોતો છોડ્યો. આવો આ એપિસોડમાં સત્યની શક્તિ વિશેની એક અનોખી વાર્તા સાંભળીએ.

More

29 min 09 sec

play

share

ચેલૈયો

6 . ચેલૈયો

જૂનાગઢમાં થઈ ગયો ચેલૈયો. એક બાળક જેણે પોતાના માતા-પિતાનાં વ્રતને સાચવવા પોતાની જાતને ખાંડણીમાં નાખી દીધી. અને પોતાના જ દીકરાને ખાંડણીમાં ખાંડતા ખાંડતા માં ચંગાવતીએ ગાયેલું હાલરડું આજેય લોકજીભે જીવતું છે. આવો જાણીએ આ સત્યઘટના વિશેની વાત આ એપિસોડમાં.

More

13 min 51 sec

play

share

માધાવાવ

7 . માધાવાવ

સુરેન્દ્રનગર પાસે આવી છે આ માધાવાવ. હજીયે હયાત છે. બાર બાર વરસ કામ કરાવ્યું તો'ય માધાવાવમાં પાણી ના આવ્યું. અને છેવટે જ્યોતિષે જોશ જોયા અને કહ્યું કે,"કનૈયો કુંવર અને આણાત વહુનું બલિદાન આપશો તો વાવમાં પાણી આવશે." અને એ પછી જે થયું, તેના વિષે જાણો આ એપિસોડમાં.

More

10 min 04 sec

play

share

કૂતરાનો ન્યાય

8 . કૂતરાનો ન્યાય

હા, કૂતરો પણ ન્યાય કરી જ શકે! જરૂરી નથી કે તમારી નજરે જે ચોર છે - ગુનેગાર છે એજ સાચો ચોર હોય. આપણને જે દેખાય તેનાથી વિરુદ્ધ બીજી પણ એક બાજુ હોઈ શકે છે. આ એપિસોડમાં પણ એવી જ એક ઘટનાની વાત છે. આવો સાંભળીએ.

More

02 min 36 sec

play

share

You may also like

Picture of the author

कोण होते बाजीप्रभू देशपांडे ?

play
Picture of the author

પ્રસ્તાવના

play
Picture of the author

ગામડાનું ભોળપણ

play
Picture of the author

પ્રસ્તાવના

play
Picture of the author

पेशवाईची सुरुवात.

play
Picture of the author

ॐ નમઃ શિવાય - ધૂન

play