માણસાઈના દીવા
Duration
4hr 17m
Language
Gujarati
Released
Category
Historical
Favorite
Review
Play
Share
Read More
1 - પ્રસ્તાવના
06 min 47 sec
1
Episode info
Share Episode
2 - હું આવ્યો છું, બહારવટું શીખવવા - ભાગ - 01
10 min 42 sec
0
Episode info
Share Episode
3 - હું આવ્યો છું, બહારવટું શીખવવા - ભાગ - 02
08 min 37 sec
0
Episode info
Share Episode
4 - એક હવાઈ એ જલાવેલી જીંદગી - ભાગ - 01
10 min 40 sec
3
Episode info
Share Episode
5 - એક હવાઈ એ જલાવેલી જીંદગી - ભાગ - 02
04 min 27 sec
2
Episode info
Share Episode
6 - હાજરી - ભાગ - 01
10 min 46 sec
0
Episode info
Share Episode
7 - હાજરી - ભાગ - 02
11 min 18 sec
0
Episode info
Share Episode
8 - હરાયું ઢોર
11 min 05 sec
3
Episode info
Share Episode
9 - અમલદારની હિંમત
06 min 08 sec
0
Episode info
Share Episode
10 - ઈતબાર
07 min 03 sec
0
Episode info
Share Episode
માણસાઈના દીવા
About Show
| Episodes | Duration | |||
1 . પ્રસ્તાવનાગુજરાતમાં રવિશંકર વ્યાસે એટલેકે રવિશંકર મહારાજે બહારવટિયાઓને અને તેમના પરિવારોને મળીને તેમના જીવનને એક અલગ જ ચિતાર મળ્યો હતો. એ પ્રસંગોની અલગ અલગ વાત મેઘાણી એ ખુબ સુંદર રીતે લખીને આ વાતોનું દસ્તાવેજીકરણ કર્યું છે. આપને આ વાતો અને એમાં વપરાયેલી ગુજરાતી બોલીનો વૈભવ પણ જાણવા અને માણવા મળશે. More | 06 min 47 sec | |||
2 . હું આવ્યો છું, બહારવટું શીખવવા - ભાગ - 01આડે દા'ડે તો મધ્યાહનના ધખતા ધોમ–ટાણેય જો આ 'મહારાજ' સામા મળે, તો પોતા–માયલા એકાદ જણની પાઘડી ભોંય પર બિછાવીને તે પર એમને ઉભાડી એનાં ચરણોની રજ લેનારાં અને નિરાંતે વાતોના ટૌકા કરનારાં આ લોક આજ રાતે કંઈક વિશેષ ઉતાવળમાં કેમ હશે ? એની વાત સાંભળો આ એપિસોડમાં. More | 10 min 42 sec | |||
3 . હું આવ્યો છું, બહારવટું શીખવવા - ભાગ - 02એ માણસ બહારવટિયાને ખુલ્લી ચેતવણી આપીને વળી પાછું આમંત્રણ પણ આપે કે ભલે ગામ માં આવે અને બહારવટું કરે. પછી શું થાય એની આખીયે વાત સાંભળો આ એપિસોડમાં. More | 08 min 37 sec | |||
4 . એક હવાઈ એ જલાવેલી જીંદગી - ભાગ - 01૪૨ના ઑગસ્ટની ૯મીએ હિંદમાં બળવો જાગ્યો હતો, નવા કેદી તરીકે રવિશંકર મહારાજ સાબરમતી જેલમાં ઝડપાયા હતા ત્યારે શું થયું એની વાત સાંભળો આ એપિસોડ માં. More | 10 min 40 sec | |||
5 . એક હવાઈ એ જલાવેલી જીંદગી - ભાગ - 02જે હવાઈ આકાશમાં આતશબાજી કરે છે એજ હવાઈ જો કોઈ કાચા ઘરના છાપરે પડે તો શું વિનાશ સર્જે એની વાત છે આ એપિસોડમાં. More | 04 min 27 sec | |||
6 . હાજરી - ભાગ - 01રાતના નવેક વાગ્યાના સુમારે ઢોલ પિટાયો. થોડી વારમાં તો સરકારી ચોરાની સામે ટોળાબંધ ગામલોકો આવી ભોંય પર બેસવા લાગ્યાં. અને પછી એવું તે શું થયું એની વાત જાણો આ એપિસોડમાં. More | 10 min 46 sec | |||
7 . હાજરી - ભાગ - 02એક દિવસ સૂબા આવ્યા. રોજની માફક બ્રાહ્મણને ઊભેલ દીઠો. મેડી પર ચડી તો ગયા; પણ પછી શું થયું એની વાત સાંભળો આ એપિસોડમાં. More | 11 min 18 sec | |||
8 . હરાયું ઢોરએક એવું વ્યક્તિત્વ જે સામે ચાલીને પોલીસની પાસે જાય અને બહારવટિયા ને પોલીસ પાસે રજૂ કરશે એવી વાત કરે, આખરે શું થાય છે એની વાત જાણી આ એપિસોડમાં. More | 11 min 05 sec | |||
9 . અમલદારની હિંમતરવિશંકર મહારાજ લૉક-અપમાં રહેલા એક કેદીને લૉક-અપમાંથી બહાર નીકળવા દેવાની અમલદાર પાસે માંગણી કરે, અને પછી અમલદાર એ કેદીને બહાર નીકળવા દે છે કે કેમ? એની વાત જાણો આ એપિસોડમાં. More | 06 min 08 sec | |||
10 . ઈતબારમહારાજ રવિશંકર તો સાક્ષાત્ અભય હતા પણ સાથે હતું આફતનું પડીકું - દેદરડાવાળો. મૂંગા મૂંગા જ બેઉ જણા જ્યારે બોરસદથી કાવીઠાને સીમાડે પહોંચ્યા પછી શું થયું એ આખીયે વાત સાંભળો આ એપિસોડમાં. More | 07 min 03 sec |
Recommended shows
You may also like
कोण होते बाजीप्रभू देशपांडे ?
તીરંદાજ
પ્રસ્તાવના
पेशवाईची सुरुवात.
ગામડાનું ભોળપણ
ॐ નમઃ શિવાય - ધૂન











