ગિજુભાઈની બાળવાર્તાઓ
Duration
0hr 32m
Language
Gujarati
Released
Category
Stories
Favorite
Review
Play
Share
Read More
1 - કોઈ ન કરી શકે
03 min 29 sec
1
Episode info
Share Episode
2 - ખડબડ ખડબડ ખોદત હૈ
06 min 34 sec
1
Episode info
Share Episode
3 - ઠાગાઠૈયા કરું છું
04 min 08 sec
2
Episode info
Share Episode
4 - દલો તરવાડી
03 min 37 sec
4
Episode info
Share Episode
5 - બીકણ સસલી
05 min 35 sec
2
Episode info
Share Episode
6 - મગર અને શિયાળ
04 min 24 sec
1
Episode info
Share Episode
7 - વનકો જોડા લઈ ગયો
01 min 58 sec
3
Episode info
Share Episode
8 - શા'બ છોકરાં રાખતો'તો
03 min 09 sec
3
Episode info
Share Episode
ગિજુભાઈની બાળવાર્તાઓ
About Show
| Episodes | Duration | |||
1 . કોઈ ન કરી શકેએવું કામ જે કોઈ ન કરી શકે એ કામ બાળકો પાસે કેવી રીતે કરાવાય એની ચાલાકીથી ભરેલી વાર્તા સાંભળો આ એપિસોડમાં. More | 03 min 29 sec | |||
2 . ખડબડ ખડબડ ખોદત હૈક્યારેક કોઈ કામ અનાયાસે થઈ જાય છે. કોઈપણ કર્મ કરીએ તો એનું ફળ મળે જ છે એની ખુબ સુંદર વાત સાંભળો આ એપિસોડમાં. More | 06 min 34 sec | |||
3 . ઠાગાઠૈયા કરું છુંઝાઝો લોભ કરવો સારો નહીં એ વાત ને સાર્થક કરતી વાત ગિજુભાઈએ પક્ષીઓને બોલી આપીને લખી છે, સાંભળો આ સુંદર વાત આ એપિસોડમાં. More | 04 min 08 sec | |||
4 . દલો તરવાડીજેમ કીડી સાકરને શોધી કાઢે છે એમ કર્મનું ફળ કર્મ કરનારને શોધીને તેની પાસે પહોંચી જ જાય છે એની વાત સાંભળો આ એપિસોડમાં. More | 03 min 37 sec | |||
5 . બીકણ સસલીકોઈ એક વ્યક્તિની વાતને જાણ્યા સમજ્યા વગર સાચી માની લઈએ તો શું થાય એની વાર્તા પશુ પક્ષીઓને વાચા આપીને સુંદર રીતે ગિજુભાઈ એ લખી છે. સાંભળો એ વાર્તા આ એપિસોડમાં. More | 05 min 35 sec | |||
6 . મગર અને શિયાળશિયાળની લુચ્ચાઈની ખુબ બધી વાતો જાણીતી છે, પણ આ એપીસોમાં શિયાળની ચતુરાઈની વાત ખુબ સુંદર રીતે આલેખાઈ છે. More | 04 min 24 sec | |||
7 . વનકો જોડા લઈ ગયોજયારે કોઈની કહેલી કે સાંભળેલી વાત નજરે ના જોઈએ ત્યાં સુધી એ વાત પર ભરોસો ન કરવો જોઈએ એ વાત આબેહુબ રીતે ગિજુભાઈ એ લખી છે, સાંભળો એ વાત આ એપિસોડમાં. More | 01 min 58 sec | |||
8 . શા'બ છોકરાં રાખતો'તોબાળકોનો ઉછેર કરવો એ કંઈ સહેલી વાત નથી, જે બાળક ઉછેરે એને જ ખબર પડે, અકબર બીરબલ ના સંવાદમાં આ વાત સરસ રીતે આલેખાઈ છે, સાંભળો આ બાળકોના ઉછેરની વાત સાંભળો આ એપિસોડમાં. More | 03 min 09 sec |
Recommended shows
You may also like
ગામડાનું ભોળપણ
ॐ નમઃ શિવાય - ધૂન
क्षितिज की कहानी
પ્રસ્તાવના
बहिणाबाई चौधरी
સર્જન











