Logo
Logo
mic
Download
ગુજરાતના મંદિરો

ગુજરાતના મંદિરો

Duration

0hr 51m

Language

Gujarati

Released

Category

Stories

Like

Favorite

like

Review

play

Play

share

Share

ગુજરાત એ તપોભૂમિ પણ છે, આ ગુજરાતની ધરતી ઉપર વર્ષો જુના એવા મંદિરો છે જે લાખોની સંખ્યામાં ભક્તોનું અને શ્રદ્ધાળુઓનું કેન્દ્ર છે, ગુજરાતના મુખ્ય મંદિરોની વાત જાણો આ પોડકાસ્ટમાં

Read More

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ

1 - પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ

09 min 05 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
અંબાજી

2 - અંબાજી

04 min 26 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
રાજપરાનું ખોડિયાર મંદિર

3 - રાજપરાનું ખોડિયાર મંદિર

05 min 39 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
કુબેર ભંડારી

4 - કુબેર ભંડારી

03 min 03 sec

Like

2

play...

Episode info

info

Share Episode

share
ડાકોર

5 - ડાકોર

04 min 43 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
પાવાગઢ

6 - પાવાગઢ

02 min 02 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
માતાનો મઢ

7 - માતાનો મઢ

03 min 08 sec

Like

2

play...

Episode info

info

Share Episode

share
વિરપુર

8 - વિરપુર

05 min 55 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
સતાધાર

9 - સતાધાર

07 min 11 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
કષ્ટભંજનદેવ - સાળંગપુર:

10 - કષ્ટભંજનદેવ - સાળંગપુર:

01 min 56 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share

ગુજરાતના મંદિરો

Stories|Gujarati|11 Episodes
Like
share
like

About Show

ગુજરાત એ તપોભૂમિ પણ છે, આ ગુજરાતની ધરતી ઉપર વર્ષો જુના એવા મંદિરો છે જે લાખોની સંખ્યામાં ભક્તોનું અને શ્રદ્ધાળુઓનું કેન્દ્ર છે, ગુજરાતના મુખ્ય મંદિરોની વાત જાણો આ પોડકાસ્ટમાં

....Loading

EpisodesDuration
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ

1 . પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ

અનેક વખત આ મંદિરનો નાશ થયા પછી પણ આજની તારીખે આ મંદિર અડીખમ ઉભું છે. એવું તો શું છે આ મંદિરની જગ્યામાં અને ઇતિહાસમાં? જાણો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની કથા આ એપિસોડમાં

More

09 min 05 sec

play

share

અંબાજી

2 . અંબાજી

વર્ષો પુરાણું આ ઐતિહાસિક મંદિર જે દેશ વિદેશમાં ભક્તોની આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બન્યું છે. સાંભળો એ દેવસ્થાનની દંતકથા આ એપિસોડમાં.

More

04 min 26 sec

play

share

રાજપરાનું ખોડિયાર મંદિર

3 . રાજપરાનું ખોડિયાર મંદિર

ભાવનગરની જૂની રાજધાની સિહોર પાસેનું રાજપરા, ત્યાં દેવી શક્તિના પરચાની કથા અનોખી છે, પ્રસિદ્ધ આ ખોડિયાર મંદિરની વાત સાંભળો આ એપિસોડમાં.

More

05 min 39 sec

play

share

કુબેર ભંડારી

4 . કુબેર ભંડારી

નર્મદાને કિનારે આવેલું પવિત્ર યાત્રાધામ જેની દંતકથા અચૂક જાણવા જેવી છે. સાંભળો કુબેર ભંડારીની વાત આ એપિસોડમાં.

More

03 min 03 sec

play

share

ડાકોર

5 . ડાકોર

પવિત્ર યાત્રાધામ જ્યાં છે ભગવાન કૃષ્ણનું અનોખું સ્વરૂપ, જેની વાર્તા પરથી આખી ફિલ્મ બની શકે એવી કથા સાંભળો આ એપિસોડમાં.

More

04 min 43 sec

play

share

પાવાગઢ

6 . પાવાગઢ

માતાજીની 51 શક્તિપીઠોમાં જેનું સ્થાન છે એવી આ શક્તિપીઠના દેવી તરીકે મહાકાળી માતા પૂજાય છે, સાંભળો આ પાવાગઢની કથા આ એપિસોડમાં

More

02 min 02 sec

play

share

માતાનો મઢ

7 . માતાનો મઢ

એક વણિકની ભક્તિથી પ્રસન્ન થઈને માતાજી પ્રગટ થયા એની વાત સાંભળો આ એપિસોડમાં.

More

03 min 08 sec

play

share

વિરપુર

8 . વિરપુર

એક એવા સંતની વાત જેમણે અન્ન ને જ બ્રહ્મ ગણીને ભૂખ્યાની સેવા કરી. આજે પણ આ ગામ એ ભક્ત અને ભગવાનની સેવા ફરજ સમજીને કરે છે. સંતની ભૂમિ સૌરાષ્ટ્ર ના આ સંતની વાત સાંભળો આ એપિસોડમાં.

More

05 min 55 sec

play

share

સતાધાર

9 . સતાધાર

સોરઠના સાંસણ ગીર જવાના રસ્તે સ્થાપેલો આશ્રમ આજે સેવાનો અલખ ધૂણો ચેતવીને આ સેવાના યજ્ઞને અવિરત સમિધ પૂરું પાડે છે. સાંભળો સંત આપા ગીગાની વાત આ એપિસોડમાં.

More

07 min 11 sec

play

share

કષ્ટભંજનદેવ - સાળંગપુર:

10 . કષ્ટભંજનદેવ - સાળંગપુર:

કલિયુગમાં સજીવન છે એવા દેવ હનુમાનજી મહારાજ ના આ પવિત્ર સ્થળની વાત સાંભળો આ એપિસોડમાં

More

01 min 56 sec

play

share

You may also like

Picture of the author

ગામડાનું ભોળપણ

play
Picture of the author

ॐ નમઃ શિવાય - ધૂન

play
Picture of the author

क्षितिज की कहानी

play
Picture of the author

પ્રસ્તાવના

play
Picture of the author

बहिणाबाई चौधरी

play
Picture of the author

સર્જન

play