Logo
Logo
mic
Download
કુરબાનીની કથાઓ : ભાગ: 1

કુરબાનીની કથાઓ : ભાગ: 1

Duration

0hr 51m

Language

Gujarati

Released

Category

Stories

Like

Favorite

like

Review

play

Play

share

Share

કુરબાનીની કથાઓ નામના આ પોડકાસ્ટ માં કેટલીક એવી કુરબાનીની વાતો છે જે આપણને માણસના દિલની દાતારી નો પરિચય કરાવે છે. રવીન્દ્રનાથ ઠાકુર ના એક પુસ્તકથી પ્રેરાઈને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એ આ કુરબાનીની કથાઓ નામનું પુસ્તક લખ્યું. જેમાં કુરબાનીની કેટલીક ટૂંકી વાતો છે. આ કુરબાનીની કથાઓ સાંભળો દિવ્યેશ વાંઝા ના અવાજમાં.

Read More

પ્રસ્તાવના

1 - પ્રસ્તાવના

02 min 12 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
પૂજારિણી

2 - પૂજારિણી

07 min 04 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
શ્રેષ્ઠ ભિક્ષા

3 - શ્રેષ્ઠ ભિક્ષા

05 min 04 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
ફૂલનું મૂલ

4 - ફૂલનું મૂલ

05 min 19 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
સાચો બ્રાહ્મણ

5 - સાચો બ્રાહ્મણ

07 min 30 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
અભિસાર

6 - અભિસાર

06 min 37 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
વિવાહ

7 - વિવાહ

06 min 47 sec

Like

2

play...

Episode info

info

Share Episode

share
માથાનું દાન

8 - માથાનું દાન

05 min 26 sec

Like

2

play...

Episode info

info

Share Episode

share
રાણીજીના વિલાસ

9 - રાણીજીના વિલાસ

05 min 09 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share

કુરબાનીની કથાઓ : ભાગ: 1

Stories|Gujarati|9 Episodes
Like
share
like

About Show

કુરબાનીની કથાઓ નામના આ પોડકાસ્ટ માં કેટલીક એવી કુરબાનીની વાતો છે જે આપણને માણસના દિલની દાતારી નો પરિચય કરાવે છે. રવીન્દ્રનાથ ઠાકુર ના એક પુસ્તકથી પ્રેરાઈને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એ આ કુરબાનીની કથાઓ નામનું પુસ્તક લખ્યું. જેમાં કુરબાનીની કેટલીક ટૂંકી વાતો છે. આ કુરબાનીની કથાઓ સાંભળો દિવ્યેશ વાંઝા ના અવાજમાં.

EpisodesDuration
પ્રસ્તાવના

1 . પ્રસ્તાવના

કુરબાની એટલે માથું આપવું અગર પોતાનું વહાલામાં વહાલું જે કાંઈ હોય તે આપી દેવું, સ્વધર્મનો જે કાળે સાદ પડે, સ્વધર્મ જે કાંઈ છોડવાનું ફરમાવે – પછી સ્વધર્મની માગણી ખુદ માથાની હોય અથવા એકાદ વસ્રના ટુકડાની હોય – પણ તે કાળે તે વસ્તુ હસતે મોંએ, સહેલાઈથી આપી દેવાય એનું નામ કુરબાની.

More

02 min 12 sec

play

share

પૂજારિણી

2 . પૂજારિણી

અઢી હજાર વર્ષ જૂની વાત આજે પણ સાંભળીએ તો આપણા રૂંવાડા ખડા થઈ જાય. ઈશ્વરની પૂજા કરવા જતી એક સ્ત્રીની સાથે એક એવી ઘટના બને કે જે એ સ્ત્રીના પાત્રને અમર કરી દે. સાંભળો એ વાત આ એપિસોડમાં.

More

07 min 04 sec

play

share

શ્રેષ્ઠ ભિક્ષા

3 . શ્રેષ્ઠ ભિક્ષા

ભગવાન બુદ્ધનો એક ભિક્ષુ ભિક્ષા માંગવા જાય અને એને એક એવી વસ્તુની ભિક્ષા મળે કે એ નાચતો કૂદતો ખુશ થતો એ ભિક્ષા ભગવાનને ચરણે ધરવા જાય. જાણો એવી તે કઈ વસ્તુની ભિક્ષા હતી એની વાત આ એપિસોડમાં.

More

05 min 04 sec

play

share

ફૂલનું મૂલ

4 . ફૂલનું મૂલ

જયારે બધા જ ફૂલ સુકાઈ જાય ત્યારે સરોવરમાં ઉગેલા એક કમળના ફૂલનું મૂલ્ય કેટલું હોઈ શકે? જેની માટે પ્રજા અને રાજા વચ્ચે જે સંવાદ થાય એની વાત સાંભળો આ એપિસોડમાં.

More

05 min 19 sec

play

share

સાચો બ્રાહ્મણ

5 . સાચો બ્રાહ્મણ

એક બાળકને ખબર નથી કે એના પિતા કોણ છે? ત્યારે એને જે મુશ્કેલી થાય અને પછી ગુરુ તેની એ મુશ્કેલી કેવી રીતે દૂર કરે છે એની વાત સાંભળો આ એપિસોડમાં.

More

07 min 30 sec

play

share

અભિસાર

6 . અભિસાર

મથુરા નગરીના ગઢની રાંગે એક સંન્યાસી સૂતેલા છે. અને અચાનક એમને કોઈના પગની ઠેસ વાગે છે. અને પછી શું થાય છે એની વાત જાણો આ એપિસોડમાં.

More

06 min 37 sec

play

share

વિવાહ

7 . વિવાહ

વિવાહ માટે શબ્દ વપરાય છે મંગળ વિવાહ, પણ આ વિવાહ ખરેખર મંગળ હશે? કે કેમ ? એની વાત સાંભળો આ એપિસોડમાં.

More

06 min 47 sec

play

share

માથાનું દાન

8 . માથાનું દાન

દાનમાં કોઈ પોતાનું માથું આપે? આ વાત સંભાળીને આપણને નવાઈ લાગે પણ કુરબાનીની આ કથામાં વાત છે માથાના દાનની. સાંભળો કઈ રીતે કોઈ પોતાનું મસ્તક દાનમાં આપી શકે એની વાત આ એપિસોડમાં.

More

05 min 26 sec

play

share

રાણીજીના વિલાસ

9 . રાણીજીના વિલાસ

અય્યાશી ભોગવવા માટે એક રાણી કઈ હદ સુધી જઈ શકે અને એનું શું પરિણામ આવે એની વાત સાંભળો આ એપિસોડમાં.

More

05 min 09 sec

play

share

You may also like

Picture of the author

ગામડાનું ભોળપણ

play
Picture of the author

ॐ નમઃ શિવાય - ધૂન

play
Picture of the author

क्षितिज की कहानी

play
Picture of the author

પ્રસ્તાવના

play
Picture of the author

बहिणाबाई चौधरी

play
Picture of the author

સર્જન

play