Logo
Logo
mic
Download
મહાભારત પાછળનું મહાભારત

મહાભારત પાછળનું મહાભારત

Duration

2hr 35m

Language

Gujarati

Released

Category

Devotional

Like

Favorite

like

Review

play

Play

share

Share

મહાભારતમાં જે કોઈ પાત્રો છે એ પાત્રોની કહાણીઓ તો રસપ્રદ છે જ, પણ આ પાત્રો સાથે એવી તો કેવી ઘટનાઓ બની હતી કે જેના કારણે મહાભારત સર્જાયું.આ પોડકાસ્ટમાં રજુ થયેલી કથાઓ મહાભારત, પુરાણો, લોકકથાઓ અને લોક વાયકાઓના આધારે પ્રસ્તુત કરીએ છીએ, આ વાતો લખી છે હુકમસિંહ જાડેજા એ, જે સાંભળો મિથુન ના અવાજમાં.

Read More

કથા દેવવ્રત ભીષ્મના જન્મની...

1 - કથા દેવવ્રત ભીષ્મના જન્મની...

15 min 40 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
સત્યવતીની નિયતિ, મત્સ્યગંધાથી યોજનગંધા...

2 - સત્યવતીની નિયતિ, મત્સ્યગંધાથી યોજનગંધા...

16 min 04 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
અંબા બની શિખંડી અને બદલ્યું મહાભારતના યુદ્ધનું પરિણામ...

3 - અંબા બની શિખંડી અને બદલ્યું મહાભારતના યુદ્ધનું પરિણામ...

15 min 03 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
મહર્ષિ વેદવ્યાસ અને મહાભારત...

4 - મહર્ષિ વેદવ્યાસ અને મહાભારત...

15 min 26 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
દ્રોણ અને દ્રુપદની મિત્રતાએ રચ્યો નવો ઈતિહાસ...

5 - દ્રોણ અને દ્રુપદની મિત્રતાએ રચ્યો નવો ઈતિહાસ...

15 min 00 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
કુંતીની સેવાએ બદલ્યું મહાભારતનું ભાગ્ય...

6 - કુંતીની સેવાએ બદલ્યું મહાભારતનું ભાગ્ય...

15 min 42 sec

Like

2

play...

Episode info

info

Share Episode

share
શકુનિના પાસાએ બદલ્યું મહાભારતનું પાસું...

7 - શકુનિના પાસાએ બદલ્યું મહાભારતનું પાસું...

16 min 23 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
દ્રૌપદીના પૂર્વ જન્મે બદલ્યું તેનું ભાવિ...

8 - દ્રૌપદીના પૂર્વ જન્મે બદલ્યું તેનું ભાવિ...

15 min 41 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
એક શ્રાપે ભાખ્યું કર્ણનું ભાવિ...

9 - એક શ્રાપે ભાખ્યું કર્ણનું ભાવિ...

14 min 16 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
અભિમન્યુના પિતાના વચને બદલી મહાભારતના યુદ્ધની દિશા

10 - અભિમન્યુના પિતાના વચને બદલી મહાભારતના યુદ્ધની દિશા

15 min 53 sec

Like

2

play...

Episode info

info

Share Episode

share

મહાભારત પાછળનું મહાભારત

Devotional|Gujarati|10 Episodes
Like
share
like

About Show

મહાભારતમાં જે કોઈ પાત્રો છે એ પાત્રોની કહાણીઓ તો રસપ્રદ છે જ, પણ આ પાત્રો સાથે એવી તો કેવી ઘટનાઓ બની હતી કે જેના કારણે મહાભારત સર્જાયું.આ પોડકાસ્ટમાં રજુ થયેલી કથાઓ મહાભારત, પુરાણો, લોકકથાઓ અને લોક વાયકાઓના આધારે પ્રસ્તુત કરીએ છીએ, આ વાતો લખી છે હુકમસિંહ જાડેજા એ, જે સાંભળો મિથુન ના અવાજમાં.

EpisodesDuration
કથા દેવવ્રત ભીષ્મના જન્મની...

1 . કથા દેવવ્રત ભીષ્મના જન્મની...

ઈન્દ્રના રક્ષકદેવો વસુઓ છે. વસુઓની સંખ્યા આઠ છે. વસુ "દ્યો"ને નંદિની ગાય ચોરવાના કારણે ઋષિ વશિષ્ઠે શ્રાપ આપ્યો હતો. તેથી તેને પૃથ્વી પર જન્મ લેવો પડ્યો. આ દ્યો વસુ એટલે બીજું કોઈ નહીં પણ દેવવ્રત ભીષ્મ. જાણો શા માટે તેમને મળ્યો હતો શાપ અને કોણે આપ્યું તેમને ઈચ્છા મૃત્યુનું વરદાન?

More

15 min 40 sec

play

share

સત્યવતીની નિયતિ, મત્સ્યગંધાથી યોજનગંધા...

2 . સત્યવતીની નિયતિ, મત્સ્યગંધાથી યોજનગંધા...

માછલીના પેટમાંથી જન્મેલી સત્યવતી ઋષિ પરાશરના સહવાસથી મત્સ્યગંધામાંથી બને છે યોજનગંધા. તેની આ નિયતિ જ એક વખતના સુના પડેલા હસ્તિનાપુરના સિંહાસનને રાજા પ્રદાન કરે છે. જાણો કોણ હતી સત્યવતી? મત્સ્યગંધામાંથી કઈ રીતે બની યોજનગંધા, અને હસ્તિનાપુર ની રાજમાતા? જાણો તેમના જન્મ પાછળના રહસ્યની આ રોચક કથા.

More

16 min 04 sec

play

share

અંબા બની શિખંડી અને બદલ્યું મહાભારતના યુદ્ધનું પરિણામ...

3 . અંબા બની શિખંડી અને બદલ્યું મહાભારતના યુદ્ધનું પરિણામ...

કાશીરાજની સૌથી મોટી પુત્રી એટલે અંબા. તેના સ્વયંવરમાંથી ભીષ્મ પોતાના ભાઈ વિચિત્રવીર્ય માટે તેનું હરણ કરે છે. અંબા મનોમન રાજા શાલ્વને વરી ચૂકી હતી એટલે ભીષ્મ તેને શાલ્વ પાસે મોકલી આપે છે, પણ ત્યાંથી તિરસ્કાર પામેલી અંબા અહીં-ત્યાં ભટકતી રહે છે. આખરે ભીષ્મના વધનું પ્રણ લઈ તે અગ્નિમાં પ્રવેશ કરે છે અને બીજા જન્મમાં બને છે શિખંડી.. જાણો અંબાની શિખંડી બનવા સુધીની અજાણી કથા.

More

15 min 03 sec

play

share

મહર્ષિ વેદવ્યાસ અને મહાભારત...

4 . મહર્ષિ વેદવ્યાસ અને મહાભારત...

સત્યવતી સાથે અચાનક બનેલી ઘટનાથી મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થાય છે. જન્મ સમયે વેદ વ્યાસ શિશુને બદલે કિશોર અવસ્થામાં હોય છે. તેમના જન્મ સમયે સત્યવતી અવિવાહિત હોઈ પોતાના બાળકનો ત્યાગ કરે છે. પરંતુ હસ્તિનાપુરની નિયતિ વેદ વ્યાસને ફરી ત્યાં ખેંચી લાવે છે અને રચાય છે નવો અધ્યાય. જાણો વેદ વ્યાસના જન્મ સાથે જોડાયેલી આ અજાણી કથા.

More

15 min 26 sec

play

share

દ્રોણ અને દ્રુપદની મિત્રતાએ રચ્યો નવો ઈતિહાસ...

5 . દ્રોણ અને દ્રુપદની મિત્રતાએ રચ્યો નવો ઈતિહાસ...

સ્ત્રી અને પુરુષના મિલન વગર સત્યવતીની જેમ જન્મેલા ગુરુ દ્રોણ એક મહાન ગુરુ હતા. દ્રુપદ સાથેની તેમની મિત્રતા અને પછી શત્રુતા એ મહાભારતમાં એક નવો જ અધ્યાય ઉમેર્યો છે. જાણો દ્રોણાચાર્યના જન્મની રહસ્યમય કથા. ઉપરાંત જાણો કઈ રીતે દ્રોણ અને દ્રુપદની મિત્રતાએ બદલ્યું મહાભારતનું વહેણ...

More

15 min 00 sec

play

share

કુંતીની સેવાએ બદલ્યું મહાભારતનું ભાગ્ય...

6 . કુંતીની સેવાએ બદલ્યું મહાભારતનું ભાગ્ય...

કુંતીએ એક વાર ઋષિ દૂર્વસાની ખુબ સેવા કરી. આ સેવાથી પ્રસન્ન થઈને ઋષિ દૂર્વસાએ તેને છ અભિમંત્રો આપ્યા. જેથી તે કોઈ પણ દેવનું આહ્વાન કરીને પુત્ર પ્રાપ્ત કરી શકે. આ મંત્રોથી જ પાંડવોનો જન્મ થયો હતો. જાણો કુંતીની ઋષિ સેવાએ કઈ રીતે મહાભારતને બનાવ્યું મહાભારત...

More

15 min 42 sec

play

share

શકુનિના પાસાએ બદલ્યું મહાભારતનું પાસું...

7 . શકુનિના પાસાએ બદલ્યું મહાભારતનું પાસું...

દ્યુતની રમતમાં યુધિષ્ઠિર પોતાની બધી જ મિલકત દાવ પર લગાવી ચૂક્યા હતા અને હારી ગયા હતા. પણ આ દ્યુતની રમતમાં તેમની હાર પાછળ મામા શકુનિના એ પાસા જવાબદાર હતા કે જેણે મહાભારતનું પાસુ જ બદલી નાખ્યું હતું. જાણો આ પાસા શા માટે શકુનિની જ વાત માનતા હતા? અને પાસા પાછળ શું હતું રહસ્ય?

More

16 min 23 sec

play

share

દ્રૌપદીના પૂર્વ જન્મે બદલ્યું તેનું ભાવિ...

8 . દ્રૌપદીના પૂર્વ જન્મે બદલ્યું તેનું ભાવિ...

દ્રોપદી મહાભારતનું એક પ્રમુખ પાત્ર છે. આગમાંથી જન્મેલી રાજા દ્રુપદની પુત્રી દ્રોપદી તેના પૂર્વજન્મના કારણે પાંચ પતિઓની પત્ની બને છે. જાણો પૂર્વજન્મમાં કોણ હતી દ્રોપદી ? અને કોણે આપ્યું હતું તેને પાંચ પતિઓનું વરદાન? કઈ રીતે થયો હતો તેનો જન્મ?

More

15 min 41 sec

play

share

એક શ્રાપે ભાખ્યું કર્ણનું ભાવિ...

9 . એક શ્રાપે ભાખ્યું કર્ણનું ભાવિ...

સૂર્ય પુત્ર કર્ણનો જન્મ કુંતીના પેટે થયો હતો. કુંતી અવિવાહિત હોવાથી તેના આ પુત્રનો ત્યાગ કરે છે. અધિરથ અને રાધાને ત્યાં ઉછરેલા કર્ણના ગુરુ હતા સ્વયમ ભગવાન પરશુરામ, પરંતુ પોતાના જ ગુરુના શ્રાપના કારણે થયું હતું કર્ણનું મૃત્યુ. જાણો શા માટે પરશુરામે આપ્યો હતો કર્ણને શ્રાપ?

More

14 min 16 sec

play

share

અભિમન્યુના પિતાના વચને બદલી મહાભારતના યુદ્ધની દિશા

10 . અભિમન્યુના પિતાના વચને બદલી મહાભારતના યુદ્ધની દિશા

અર્જુન અને સુભદ્રાનો વીર પુત્ર એટલે અભિમન્યુ. પોતાની માતાના પેટમાંથી જ તેણે ચક્રવ્યૂહ કઈ રીતે ભેદવું તે શીખી લીધું હતું. છ મહારથીઓના હાથે અન્યાયી રીતે મૃત્યુ પામેલા અભિમન્યુના પિતાએ જ કરી હતી તેના અલ્પ આયુની કામના. જાણો અભિમન્યુનાપૂર્વજન્મની આ અનોખી કથા...

More

15 min 53 sec

play

share