Logo
Logo
mic
Download
Melody Eve વિથ પ્રહર વોરા

Melody Eve વિથ પ્રહર વોરા

Duration

0hr 28m

Language

Gujarati

Released

Category

Stories

Like

Favorite

like

Review

play

Play

share

Share

પ્રહર વોરા એ ગુજરાતી સુગમસંગીત ના ખુબ જાણીતા ગાયક અને સ્વરકાર છે. તેઓ હંમેશા સંગીત ક્ષેત્રે કંઈ નવા પ્રયોગ કરે છે. આ પોડકાસ્ટમાં તેમણે ગુજરાતી ફિલ્મના ખુબ જાણીતા સંગીતકાર શ્રી ગૌરાંગ વ્યાસ ની મુલાકાત લઈને એમની પાસે એમના ગીતો કેવી રીતે સ્વરબદ્ધ થયા છે એની વાતો કરી છે.

Read More

હુ તુ તુ તુ ગીત વિશેની વાતો

1 - હુ તુ તુ તુ ગીત વિશેની વાતો

07 min 51 sec

Like

2

play...

Episode info

info

Share Episode

share
સાંવરિયો ગીત વિશેની વાતો

2 - સાંવરિયો ગીત વિશેની વાતો

06 min 46 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
મહીડાં લ્યો રે ગીત વિશેની વાતો

3 - મહીડાં લ્યો રે ગીત વિશેની વાતો

03 min 59 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
મણિયારો ગીત વિશેની વાત

4 - મણિયારો ગીત વિશેની વાત

05 min 48 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
ના જા ના જા સાજના

5 - ના જા ના જા સાજના

04 min 16 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share

Melody Eve વિથ પ્રહર વોરા

Stories|Gujarati|5 Episodes
Like
share
like

About Show

પ્રહર વોરા એ ગુજરાતી સુગમસંગીત ના ખુબ જાણીતા ગાયક અને સ્વરકાર છે. તેઓ હંમેશા સંગીત ક્ષેત્રે કંઈ નવા પ્રયોગ કરે છે. આ પોડકાસ્ટમાં તેમણે ગુજરાતી ફિલ્મના ખુબ જાણીતા સંગીતકાર શ્રી ગૌરાંગ વ્યાસ ની મુલાકાત લઈને એમની પાસે એમના ગીતો કેવી રીતે સ્વરબદ્ધ થયા છે એની વાતો કરી છે.

EpisodesDuration
હુ તુ તુ તુ ગીત વિશેની વાતો

1 . હુ તુ તુ તુ ગીત વિશેની વાતો

એક રમતમાં બોલતો શબ્દ હુ તુ તુ તુ, જેને કોઈ ગીતમાં ઉપયોગ કરીને કેવી રીતે સ્વરબદ્ધ કર્યો એની વાત સાંભળો આ એપિસોડમાં.

More

07 min 51 sec

play

share

સાંવરિયો ગીત વિશેની વાતો

2 . સાંવરિયો ગીત વિશેની વાતો

રમેશ પારેખની લખેલી રચના સાંવરિયો જે ખુબ લોકપ્રિય બની જેનું સ્વરાંકન કઈ રીતે થયું તેની વાત સાંભળો આ એપિસોડમાં.

More

06 min 46 sec

play

share

મહીડાં લ્યો રે ગીત વિશેની વાતો

3 . મહીડાં લ્યો રે ગીત વિશેની વાતો

એક સુંદર મજાનું ઊર્મિગીત જેના સ્વરાંકન પાછળની એક રસપ્રદ કહાણી સાંભળો આ એપિસોડમાં.

More

03 min 59 sec

play

share

મણિયારો ગીત વિશેની વાત

4 . મણિયારો ગીત વિશેની વાત

લોકગીત જે પહેલા ડાયરામાં ગવાતું હતું એનો કઈ રીતે ફિલ્મમાં સમાવેશ થયો? એની વાત સાંભળો આ એપિસોડમાં.

More

05 min 48 sec

play

share

ના જા ના જા સાજના

5 . ના જા ના જા સાજના

અન્ય કોઈ ગીતમાંથી કઈ રીતે નવું સ્વતંત્ર સ્વરાંકન મળે એની રસપ્રદ વાત સાંભળો આ એપિસોડમાં.

More

04 min 16 sec

play

share

You may also like

Picture of the author

ગામડાનું ભોળપણ

play
Picture of the author

ॐ નમઃ શિવાય - ધૂન

play
Picture of the author

क्षितिज की कहानी

play
Picture of the author

પ્રસ્તાવના

play
Picture of the author

बहिणाबाई चौधरी

play
Picture of the author

સર્જન

play