Logo
Logo
mic
Download
સહજ ગીતા : ભાગ: 1

સહજ ગીતા : ભાગ: 1

Duration

1hr 42m

Language

Gujarati

Released

Category

Stories

Like

Favorite

like

Review

play

Play

share

Share

ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલા સંવાદની વાત જેને સમગ્ર વિશ્વ ખુબ આદર સાથે વાંચે છે એવી ગીતા ની સહજતાથી સમજી શકાય એવી વાતો સાંભળીએ રાધા મહેતા સાથે...સહજગીતા. શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદ સ્વરૂપે રહેલી ગીતાનું જ્ઞાન સહજ શૈલીમાં કેટલું સુંદર લાગે! દરેક અધ્યાયના દરેક મહત્વના વિચારો અને સિદ્ધાંતોની ચર્ચા આ સિરીઝમાં કરીશું. યુગો પહેલાં કહેવાયેલી ગીતા આજે પણ એટલી જ યથાર્થ છે. આપણાં રોજબરોજના જીવનમાં આ વિચારો કેટલી સહજતાથી વણી લઈ શકાય એની વાતો એટલે સહજગીતા.

Read More

પ્રસ્તાવના

1 - પ્રસ્તાવના

09 min 31 sec

Like

6

play...

Episode info

info

Share Episode

share
અર્જુનવિષાદ યોગ

2 - અર્જુનવિષાદ યોગ

09 min 21 sec

Like

4

play...

Episode info

info

Share Episode

share
સાંખ્ય યોગ

3 - સાંખ્ય યોગ

08 min 46 sec

Like

2

play...

Episode info

info

Share Episode

share
કર્મ યોગ

4 - કર્મ યોગ

11 min 01 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
જ્ઞાનકર્મસંન્યાસ યોગ

5 - જ્ઞાનકર્મસંન્યાસ યોગ

11 min 06 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
કર્મસંન્યાસ યોગ

6 - કર્મસંન્યાસ યોગ

08 min 35 sec

Like

2

play...

Episode info

info

Share Episode

share
આત્મસંયમ યોગ

7 - આત્મસંયમ યોગ

14 min 27 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
જ્ઞાનવિજ્ઞાન યોગ

8 - જ્ઞાનવિજ્ઞાન યોગ

08 min 47 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
અક્ષરબ્રહ્મ યોગ

9 - અક્ષરબ્રહ્મ યોગ

10 min 12 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
રાજવિદ્યારાજગુહ્ય યોગ

10 - રાજવિદ્યારાજગુહ્ય યોગ

10 min 55 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share

સહજ ગીતા : ભાગ: 1

Stories|Gujarati|10 Episodes
Like
share
like

About Show

ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલા સંવાદની વાત જેને સમગ્ર વિશ્વ ખુબ આદર સાથે વાંચે છે એવી ગીતા ની સહજતાથી સમજી શકાય એવી વાતો સાંભળીએ રાધા મહેતા સાથે...સહજગીતા. શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદ સ્વરૂપે રહેલી ગીતાનું જ્ઞાન સહજ શૈલીમાં કેટલું સુંદર લાગે! દરેક અધ્યાયના દરેક મહત્વના વિચારો અને સિદ્ધાંતોની ચર્ચા આ સિરીઝમાં કરીશું. યુગો પહેલાં કહેવાયેલી ગીતા આજે પણ એટલી જ યથાર્થ છે. આપણાં રોજબરોજના જીવનમાં આ વિચારો કેટલી સહજતાથી વણી લઈ શકાય એની વાતો એટલે સહજગીતા.

EpisodesDuration
પ્રસ્તાવના

1 . પ્રસ્તાવના

"ગીતા મે હૃદયમ્" ગીતા મારું હૃદય છે, આવું અનેક સંતો અને વિચારકો કહી ગયા. શા માટે? ગીતામાં એવું કયું જ્ઞાન છે જે આજે પણ એને વિશ્વગ્રંથ અને જીવન જીવવાની ચાવી તરીકે સ્થાપિત કરે છે? ગીતાના દરેક અધ્યાયની ચર્ચા પહેલાં ગીતાની સહજતાની ચર્ચા આ એપિસોડમાં.

More

09 min 31 sec

play

share

અર્જુનવિષાદ યોગ

2 . અર્જુનવિષાદ યોગ

શ્રી કૃષ્ણના એક પણ શબ્દોચ્ચાર વિના પણ આ અધ્યાય શા માટે ગીતાનું અભિન્ન અંગ બન્યો? અર્જુનની યુદ્ધ પહેલાની મનોસ્થિતિમાંથી ગીતાના મંડાણની વાતો આ એપિસોડમાં.

More

09 min 21 sec

play

share

સાંખ્ય યોગ

3 . સાંખ્ય યોગ

હથિયાર હેઠા મૂકી દીધેલા અર્જુનને શ્રી કૃષ્ણએ જ્ઞાનોપદેશ આપવાની શરૂઆત કરી અને આત્માની નિત્યતા, કર્મ, સ્થિતપ્રજ્ઞના લક્ષણ વગેરે વિષયો પર જે જ્ઞાન પાયું એની વાતો આ એપિસોડમાં.

More

08 min 46 sec

play

share

કર્મ યોગ

4 . કર્મ યોગ

અનાસક્ત કર્મ થકી કર્મયોગની સમજ. ગીતાના મતે સાચો યજ્ઞ એટલે હવન નહીં. તો પછી શું? ગીતાના મતે 'ધર્મ' એટલે શું? જાણીતા શબ્દોને નવા અર્થ આપવાની ગીતાની વિશેષતા સાથે કર્મયોગની વાતો આ એપિસોડમાં.

More

11 min 01 sec

play

share

જ્ઞાનકર્મસંન્યાસ યોગ

5 . જ્ઞાનકર્મસંન્યાસ યોગ

ભગવાન શ્રી કૃષ્ણના હૃદયાંકિત શબ્દો એટલે "યદા યદા હિ ધર્મસ્ય.." પર વિસ્તૃત વાત. શું કર્મ, શું અકર્મ અને શું વિકર્મ? ગીતાના આ મૂળ સિદ્ધાંતોની સમજ આ એપિસોડમાં.

More

11 min 06 sec

play

share

કર્મસંન્યાસ યોગ

6 . કર્મસંન્યાસ યોગ

સંન્યાસ એટલે સંસાર છોડીને જંગલમાં જતા રહેવું, એ ગીતાને મંજૂર નથી. ગીતા સાચો સંન્યાસ કોને કહે છે? ખરા પંડિતના લક્ષણ શું? સંસારમાં રહીને સામાન્ય વ્યક્તિ સંન્યાસી કેવી રીતે બની શકે એની ચર્ચા આ એપિસોડમાં.

More

08 min 35 sec

play

share

આત્મસંયમ યોગ

7 . આત્મસંયમ યોગ

રોજબરોજના જીવનમાં ગીતા કેમ જીવવી? ધ્યાન કઈ રીતે કરવું? જાત પર સંયમ કઈ રીતે કેળવવો? ચંચળ મનને કેમ કાબૂમાં રાખવું? માનવસહજ પ્રશ્નોનો કૃષ્ણસહજ ઉત્તર આ એપિસોડમાં.

More

14 min 27 sec

play

share

જ્ઞાનવિજ્ઞાન યોગ

8 . જ્ઞાનવિજ્ઞાન યોગ

વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન. જગતના સ્વરૂપ અને ઈશ્વરની માયા વિશેનું જ્ઞાન. ગીતાના મતે ભક્તના ચાર પ્રકાર છે એની સમજ અહીં છે. જ્ઞાન સાથે ભક્તિના સહજ સમન્વયની વાતો આ એપિસોડમાં.

More

08 min 47 sec

play

share

અક્ષરબ્રહ્મ યોગ

9 . અક્ષરબ્રહ્મ યોગ

ઉપનિષદોનો સૌથી મહત્વનો અને મુખ્ય સિદ્ધાંત એટલે બ્રહ્મ. જેના પાયા પર વેદાંત વિચારધારા વહી એ અક્ષરબ્રહ્મની ચર્ચા શ્રી આદિ શંકારચાર્યના વિચારો સહિત આ એપિસોડમાં.

More

10 min 12 sec

play

share

રાજવિદ્યારાજગુહ્ય યોગ

10 . રાજવિદ્યારાજગુહ્ય યોગ

વિદ્યા એ જે મુક્તિ અપાવે. બધી જ વિદ્યાઓમાં જે શિરમોર છે, રાજવી છે એ વિદ્યાની સરવાણીનો અધ્યાય. જેને સંતોએ ગુપ્તરસ કહ્યો એવી જે 'સિક્રેટ્સ' વાતો શ્રી કૃષ્ણએ કરી એના વિશેની વાતો આ એપિસોડમાં.

More

10 min 55 sec

play

share

You may also like

Picture of the author

ગામડાનું ભોળપણ

play
Picture of the author

ॐ નમઃ શિવાય - ધૂન

play
Picture of the author

क्षितिज की कहानी

play
Picture of the author

પ્રસ્તાવના

play
Picture of the author

सुन्दरकाण्ड

play
Picture of the author

बहिणाबाई चौधरी

play