Logo
Logo
mic
Download
ઉપનિષદ કથાઓ - ૧

ઉપનિષદ કથાઓ - ૧

Duration

1hr 37m

Language

Gujarati

Released

Category

Historical

Like

Favorite

like

Review

play

Play

share

Share

માનવજીવનની બધી જ ભાવનાઓને વધુ આધ્યાત્મિક, વધુ મજબૂત, વધુ ઊંડી અને વધુ ઉન્નત બનાવવા આ શાસ્ત્રો આપણને સતત સનાતન સિદ્ધાંતો શિખવાડતાં રહ્યાં છે.જેમાં ઉપનિષદ વેદનો અંતિમ અને નિષ્કર્ષરૂપ ભાગ છે, તેથી વેદાંત ગણાય છે. આ ઉપનિષદની વાતો સાંભળો કલાકાર વિશાલ વૈશ્યના અવાજમાં.

Read More

પ્રસ્તાવના

1 - પ્રસ્તાવના

02 min 19 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
આત્મવિદ્યા

2 - આત્મવિદ્યા

24 min 48 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
સૌમાં શ્રેષ્ઠ કોણ?

3 - સૌમાં શ્રેષ્ઠ કોણ?

11 min 12 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
વિદ્યા શાથી મળે?

4 - વિદ્યા શાથી મળે?

14 min 26 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
જનસેવા એજ પ્રભુસેવા

5 - જનસેવા એજ પ્રભુસેવા

07 min 34 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
અભિમાન ઉતાર્યું

6 - અભિમાન ઉતાર્યું

09 min 03 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
મૈત્રેયીએ શું માંગ્યું?

7 - મૈત્રેયીએ શું માંગ્યું?

11 min 28 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
ત્રણ વરદાન

8 - ત્રણ વરદાન

09 min 38 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
એક અક્ષર - ત્રણ અર્થ

9 - એક અક્ષર - ત્રણ અર્થ

07 min 14 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share

ઉપનિષદ કથાઓ - ૧

Historical|Gujarati|9 Episodes
Like
share
like

About Show

માનવજીવનની બધી જ ભાવનાઓને વધુ આધ્યાત્મિક, વધુ મજબૂત, વધુ ઊંડી અને વધુ ઉન્નત બનાવવા આ શાસ્ત્રો આપણને સતત સનાતન સિદ્ધાંતો શિખવાડતાં રહ્યાં છે.જેમાં ઉપનિષદ વેદનો અંતિમ અને નિષ્કર્ષરૂપ ભાગ છે, તેથી વેદાંત ગણાય છે. આ ઉપનિષદની વાતો સાંભળો કલાકાર વિશાલ વૈશ્યના અવાજમાં.

EpisodesDuration
પ્રસ્તાવના

1 . પ્રસ્તાવના

ઋગ્વેદનું સરળીકરણ કરીને તેમાં રહેલા જ્ઞાનને વધુ લોકો સુધી પહોંચાડવા માટે તૈયાર થયેલા ઉપનિષદોની વાત.

More

02 min 19 sec

play

share

આત્મવિદ્યા

2 . આત્મવિદ્યા

આજકાલ Existential Crisis બધે જ જોવા મળે છે. પણ આ Crisisનું નિરાકરણ શું હોઈ શકે? તે છે આ વાર્તામાં.

More

24 min 48 sec

play

share

સૌમાં શ્રેષ્ઠ કોણ?

3 . સૌમાં શ્રેષ્ઠ કોણ?

આ પ્રશ્નનો જવાબ આમ જોવા જાઓ તો કોઈ પાસે નથી. પણ તો'ય એક એવી વસ્તુ છે જે ખરેખર સૌથી શ્રેષ્ઠ છે. જાણો શું?

More

11 min 12 sec

play

share

વિદ્યા શાથી મળે?

4 . વિદ્યા શાથી મળે?

આપણી અંદર એવું તો શું હોવું જોઈએ જેનાથી આપણને આપણી સાચી વિદ્યા મળે? આ વાર્તા થકી તમે પણ ખરી વિદ્યા પ્રાપ્ત કરવાનો માર્ગ શોધી શકશો.

More

14 min 26 sec

play

share

જનસેવા એજ પ્રભુસેવા

5 . જનસેવા એજ પ્રભુસેવા

ઈશ્વર ખરેખર ક્યાં હોય? ક્યાંથી મળે? આ વાર્તાના શીર્ષકમાં જવાબ તો છે, પણ તે કેવી રીતે મળે? ઉપનિષદમાં છે તેનો જવાબ.

More

07 min 34 sec

play

share

અભિમાન ઉતાર્યું

6 . અભિમાન ઉતાર્યું

ક્યારેક કોઈકને lifetime યાદ રહી જાય એવો lesson આપવો બહુ જરૂરી થઈ જાય છે. આ પાઠ શા માટે આપવો અને કેવી રીતે આપવો તેનો જવાબ છે આ વાર્તામાં.

More

09 min 03 sec

play

share

મૈત્રેયીએ શું માંગ્યું?

7 . મૈત્રેયીએ શું માંગ્યું?

વસુધૈવ કુટુમ્બકમ'નો શ્લોક આપણે સમજીએ છીએ તેના કરતા પણ ઘણું વધારે કહી જાય છે. સીમિત અર્થોને આ વાર્તા જરાક વધારે ઉઘાડ આપે છે.

More

11 min 28 sec

play

share

ત્રણ વરદાન

8 . ત્રણ વરદાન

બુદ્ધિ મૃત્યુના દેવને પણ માત આપી શકે, તે વાતની હકીકત આ વાર્તામાં કહેવાઈ છે.

More

09 min 38 sec

play

share

એક અક્ષર - ત્રણ અર્થ

9 . એક અક્ષર - ત્રણ અર્થ

આપણે બોલીએ કંઈક, સંભળાય કંઈક, સમજાય કંઈક અને આગળ કહેવાય કંઈક. એક જ વાતના 3-4 સ્વરૂપો હોઈ શકે, તો એક શબ્દના કેટલા?

More

07 min 14 sec

play

share

You may also like

Picture of the author

कोण होते बाजीप्रभू देशपांडे ?

play
Picture of the author

પ્રસ્તાવના

play
Picture of the author

તીરંદાજ

play
Picture of the author

ગામડાનું ભોળપણ

play
Picture of the author

पेशवाईची सुरुवात.

play
Picture of the author

ॐ નમઃ શિવાય - ધૂન

play