Logo
Logo
mic
Download
અહર્નિશમ્ : બોટાદ જીલ્લા પોલીસનાં પ્રેરણારૂપ પ્રસંગો

અહર્નિશમ્ : બોટાદ જીલ્લા પોલીસનાં પ્રેરણારૂપ પ્રસંગો

Duration

2hr 1m

Language

Gujarati

Released

Category

Gujarati Shows

Like

Favorite

like

Review

play

Play

share

Share

આ પોડકાસ્ટમાં ૯ પ્રેરક કથાઓ સમાવી છે, જેનાં શીર્ષક ભારતીય સભ્યતાના પ્રતિક એવા સંસ્કૃતનાં સુત્રો છે, જે આપણો ગૌરવપ્રદ વારસો હોવાની સાથે આપણી જવાબદારી શીખવે છે. અહીં ભલે દેશના નાનકડાં એવા બોટાદ જિલ્લા પોલીસ વિભાગની ઘટનાઓને આવરીને વાત કરવામાં આવી હોય, પણ આ વાત દેશમાં દરેક ખૂણામાં રહેલા એક એક ખાખી વર્દીના અફસરોની વાત હોય એટલી સહજ અને એટલી જ સર્વગ્રાહી છે. પોલીસની કેટલીક કામગીરીને ધ્યાને લઈ તેનું સંકલન કરી હર્ષ ઠાકરે પુસ્તક લખ્યું 'અહર્નિશમ્'. જેના દરેક પ્રકરણમાં છે પોલીસની કામગીરીની બિરદાવતી કહાણીઓ, જે સાંભળો નિશાંત ગઢવીના અવાજમાં.

Read More

અહર્નિશમ્ સેવામહે

1 - અહર્નિશમ્ સેવામહે

29 min 36 sec

Like

2

play...

Episode info

info

Share Episode

share
પરિત્રાણાય સાધૂનામ્

2 - પરિત્રાણાય સાધૂનામ્

19 min 23 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
વયં રક્ષામ:

3 - વયં રક્ષામ:

07 min 14 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
નિષ્ઠા ધૃતિ: સત્યમ્

4 - નિષ્ઠા ધૃતિ: સત્યમ્

14 min 01 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
ખલનિગ્રહણાય

5 - ખલનિગ્રહણાય

15 min 38 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
યોગક્ષેમં વહામ્યહમ્

6 - યોગક્ષેમં વહામ્યહમ્

12 min 30 sec

Like

2

play...

Episode info

info

Share Episode

share
ય એષ સુપ્તેષુ જાગર્તિ

7 - ય એષ સુપ્તેષુ જાગર્તિ

08 min 34 sec

Like

2

play...

Episode info

info

Share Episode

share
બહુજનહિતાય બહુજનસુખાય

8 - બહુજનહિતાય બહુજનસુખાય

07 min 38 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
યોગ: કર્મસુ કૌશલમ્

9 - યોગ: કર્મસુ કૌશલમ્

06 min 40 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share

અહર્નિશમ્ : બોટાદ જીલ્લા પોલીસનાં પ્રેરણારૂપ પ્રસંગો

Gujarati Shows|Gujarati|9 Episodes
Like
share
like

About Show

આ પોડકાસ્ટમાં ૯ પ્રેરક કથાઓ સમાવી છે, જેનાં શીર્ષક ભારતીય સભ્યતાના પ્રતિક એવા સંસ્કૃતનાં સુત્રો છે, જે આપણો ગૌરવપ્રદ વારસો હોવાની સાથે આપણી જવાબદારી શીખવે છે. અહીં ભલે દેશના નાનકડાં એવા બોટાદ જિલ્લા પોલીસ વિભાગની ઘટનાઓને આવરીને વાત કરવામાં આવી હોય, પણ આ વાત દેશમાં દરેક ખૂણામાં રહેલા એક એક ખાખી વર્દીના અફસરોની વાત હોય એટલી સહજ અને એટલી જ સર્વગ્રાહી છે. પોલીસની કેટલીક કામગીરીને ધ્યાને લઈ તેનું સંકલન કરી હર્ષ ઠાકરે પુસ્તક લખ્યું 'અહર્નિશમ્'. જેના દરેક પ્રકરણમાં છે પોલીસની કામગીરીની બિરદાવતી કહાણીઓ, જે સાંભળો નિશાંત ગઢવીના અવાજમાં.

EpisodesDuration
અહર્નિશમ્ સેવામહે

1 . અહર્નિશમ્ સેવામહે

અમે રાત દિવસ સેવા માટે કાર્યરત છીએ. આ ધ્રુવવાક્યને ઉજાગર કરતી વાત સાંભળો આ એપિસોડમાં.

More

29 min 36 sec

play

share

પરિત્રાણાય સાધૂનામ્

2 . પરિત્રાણાય સાધૂનામ્

સજ્જનોની સહાયતા માટે અને દુર્જનોના વિનાશ માટે, પોલીસ હંમેશા કાર્યરત રહે છે, એનું ઉદાહરણ પૂરું પાડતી વાત સાંભળો આ એપિસોડમાં.

More

19 min 23 sec

play

share

વયં રક્ષામ:

3 . વયં રક્ષામ:

અમે રક્ષા કરીએ છીએ. પોલીસ આવું કેમ ગર્વથી કહી શકે છે એની વાત સાંભળો આ એપિસોડમાં.

More

07 min 14 sec

play

share

નિષ્ઠા ધૃતિ: સત્યમ્

4 . નિષ્ઠા ધૃતિ: સત્યમ્

સત્યનો આધાર વિશ્વાસ પર છે. આ ધ્રુવવાક્યને સાર્થક કરતી વાત સાંભળો આ એપિસોડમાં.

More

14 min 01 sec

play

share

ખલનિગ્રહણાય

5 . ખલનિગ્રહણાય

સત્ય અને સજ્જનોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે, સતત કાર્ય કરતી પોલીસની ટીમની વાત સાંભળો આ એપિસોડમાં.

More

15 min 38 sec

play

share

યોગક્ષેમં વહામ્યહમ્

6 . યોગક્ષેમં વહામ્યહમ્

લોકોના ક્ષેમ-કુશળનું ધ્યાન રાખીએ છીએ. આ ધ્રુવવાક્યને ઉજાગર કરતી વાત સાંભળો આ એપિસોડમાં.

More

12 min 30 sec

play

share

ય એષ સુપ્તેષુ જાગર્તિ

7 . ય એષ સુપ્તેષુ જાગર્તિ

અન્ય લોકો સુતા હોય ત્યારે એ જાગે છે. ૨૪x૭ જે હંમેશા ફરજ પર હોય છે એવા પોલીસની કહાણી સાંભળો આ એપિસોડમાં.

More

08 min 34 sec

play

share

બહુજનહિતાય બહુજનસુખાય

8 . બહુજનહિતાય બહુજનસુખાય

લોકોના હિત માટે - લોકોના સુખ માટે જે કાર્યરત હોય છે એવા પોલીસ કર્મચારીની વાત સાંભળો આ એપિસોડમાં.

More

07 min 38 sec

play

share

યોગ: કર્મસુ કૌશલમ્

9 . યોગ: કર્મસુ કૌશલમ્

કુશળતા પૂર્વક કાર્ય કરવું એ યોગ તુલ્ય સાધના છે. આ વાક્યને ઉજાગર કરતા પોલીસતંત્રની વાત સાંભળો આ એપિસોડમાં.

More

06 min 40 sec

play

share

You may also like

Picture of the author

ગામડાનું ભોળપણ

play
Picture of the author

ॐ નમઃ શિવાય - ધૂન

play
Picture of the author

પ્રસ્તાવના

play
Picture of the author

સર્જન

play
Picture of the author

અરુણોદય

play
Picture of the author

પ્રસ્તાવના

play