સંત દેવીદાસ
Duration
3hr 6m
Language
Gujarati
Released
Category
Gujarati Shows
Favorite
Review
Play
Share
Read More
1 - જવાં મર્દ કેદારની માઁ
15 min 11 sec
3
Episode info
Share Episode
2 - ડોશી અને દેવીદાસનો મેળાપ
14 min 09 sec
0
Episode info
Share Episode
3 - દેવીદાસ અને અમરબાઈનો મેળાપ
12 min 04 sec
0
Episode info
Share Episode
4 - અમરબાઈ નો વૈરાગ
18 min 51 sec
1
Episode info
Share Episode
5 - સત્ દેવીદાસ નામ સ્મરણનો મહિમા
15 min 03 sec
1
Episode info
Share Episode
6 - દેવીદાસ બાપુનું અપહરણ
22 min 15 sec
1
Episode info
Share Episode
7 - શાદુળ ભગતનો જોગી વેશ
17 min 02 sec
0
Episode info
Share Episode
8 - દેવીદાસે કરેલો ઘટસ્ફોટ
16 min 29 sec
0
Episode info
Share Episode
9 - ઢોલિયો અને શાદુળ ભગત
18 min 12 sec
2
Episode info
Share Episode
10 - માફી
10 min 46 sec
1
Episode info
Share Episode
સંત દેવીદાસ
About Show
| Episodes | Duration | |||
1 . જવાં મર્દ કેદારની માઁપહેલાના સમયમાં કેટલાક રોગ એવા થતા જેની મટવાની કોઈ દવા જ નહોતી. એવો જ એક રોગ કેદારની માઁ ને થાય છે, ત્યારે કેદારની સાથે અને એની માઁ સાથે શું થાય છે એની વાત જાણો આ એપિસોડમાં. More | 15 min 11 sec | |||
2 . ડોશી અને દેવીદાસનો મેળાપઅને પછી કેદારની માઁ ને મળે છે સંત દેવીદાસ. સામૈયું કરવા આવતા લોકો સંત સાથે જે વ્યવહાર કરે છે તે યોગ્ય કહેવાય કે કેમ? જાણો આ એપિસોડમાં. More | 14 min 09 sec | |||
3 . દેવીદાસ અને અમરબાઈનો મેળાપઅમરબાઈ નામની સ્વરૂપવાન સ્ત્રીનું ગાડું દેવીદાસ બાપુની જગ્યામાં આવીને ઉભું રહ્યા પછી અમરબાઈ અને સંત દેવીદાસનો જે મેળાપ થયો એ વાત સાંભળો આ એપિસોડમાં. More | 12 min 04 sec | |||
4 . અમરબાઈ નો વૈરાગજેમ ગંગાસતીએ પાનબાઈને વીજળીના ચમકારે મોતી પરોવવાનું કહ્યું એમ અમરબાઈએ એક ક્ષણમાં વૈરાગનું મોતી પોતાના મનમાં પરોવી લીધું, એ ક્ષણ કઈ હતી એ સાંભળો આ એપિસોડમાં. More | 18 min 51 sec | |||
5 . સત્ દેવીદાસ નામ સ્મરણનો મહિમાડાકુ જેવા લાગતા માણસો જયારે અમરબાઈની પાછળ પડ્યા ત્યારે જે નામ સ્મરણ અમરબાઈ કરતા હતા, એ નામ સ્મરણથી એ પીછો કરતા લોકો ઉપર શી અસર થઈ એ જાણો આ એપિસોડમાં. More | 15 min 03 sec | |||
6 . દેવીદાસ બાપુનું અપહરણકેટલાક લોકો આવ્યા અને એમણે દેવીદાસ બાપુનું કઈ રીતે અપહરણ કર્યું એ જાણો આ એપિસોડમાં. More | 22 min 15 sec | |||
7 . શાદુળ ભગતનો જોગી વેશશાદુળ ભગત કઈ રીતે અમરબાઈ અને સંત ના સંપર્કમાં આવ્યા એની વાત સાંભળો આ એપિસોડમાં. More | 17 min 02 sec | |||
8 . દેવીદાસે કરેલો ઘટસ્ફોટઅને એ દિવસે સંત દેવીદાસે જે વાતનો ઘટસ્ફોટ કર્યો એ વાત જાણીને અમરબાઈ અને શાદુળ બંને વિચારમાં મૂકાઈ ગયા. સાંભળો આખી હકીકત આ એપિસોડમાં. More | 16 min 29 sec | |||
9 . ઢોલિયો અને શાદુળ ભગતશાદુળ ભગતના ભજનોની સાથે એમની ઢોલિયા સાથેની વાત પણ ધીમે ધીમે બધે પ્રચલિત થવા લાગી, જાણો એ વાત આ એપિસોડમાં. More | 18 min 12 sec | |||
10 . માફીઅને પછી સંત અમરબાઈની માફી માગે છે કે શાદુળની? કે પછી શાદુળ સંતની માફી માંગે છે? કે પછી અમરબાઈના ઘરના લોકો સંત માફી માંગે છે? કોણ કોની માફી માંગે છે એ વાત સાંભળો આ એપિસોડમાં. More | 10 min 46 sec |
Recommended shows
You may also like
ગામડાનું ભોળપણ
ॐ નમઃ શિવાય - ધૂન
પ્રસ્તાવના
સર્જન
અરુણોદય
પ્રસ્તાવના











