Logo
Logo
mic
Download
કુરબાનીની કથાઓ : ભાગ: 2

કુરબાનીની કથાઓ : ભાગ: 2

Duration

0hr 51m

Language

Gujarati

Released

Category

Stories

Like

Favorite

like

Review

play

Play

share

Share

કુરબાનીની કથાઓ નામના આ પોડકાસ્ટ માં કેટલીક એવી કુરબાનીની વાતો છે જે આપણને માણસના દિલની દાતારી નો પરિચય કરાવે છે. રવીન્દ્રનાથ ઠાકુર ના એક પુસ્તકથી પ્રેરાઈને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એ આ કુરબાનીની કથાઓ નામનું પુસ્તક લખ્યું. જેમાં કુરબાનીની કેટલીક ટૂંકી વાતો છે. આ કુરબાનીની કથાઓ સાંભળો દિવ્યેશ વાંઝા ના અવાજમાં.

Read More

પ્રસ્તાવના

1 - પ્રસ્તાવના

02 min 12 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
પ્રભુની ભેટ

2 - પ્રભુની ભેટ

06 min 43 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
વીર બંદો

3 - વીર બંદો

06 min 00 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
છેલ્લી તાલીમ

4 - છેલ્લી તાલીમ

10 min 06 sec

Like

2

play...

Episode info

info

Share Episode

share
ન્યાયાધીશ

5 - ન્યાયાધીશ

04 min 16 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
નકલી કિલ્લો

6 - નકલી કિલ્લો

03 min 21 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
પ્રતિનિધિ

7 - પ્રતિનિધિ

06 min 12 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
નગરલક્ષ્મી

8 - નગરલક્ષ્મી

03 min 23 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
સ્વામી મળ્યા

9 - સ્વામી મળ્યા

03 min 30 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
પારસમણિ

10 - પારસમણિ

02 min 41 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share

કુરબાનીની કથાઓ : ભાગ: 2

Stories|Gujarati|11 Episodes
Like
share
like

About Show

કુરબાનીની કથાઓ નામના આ પોડકાસ્ટ માં કેટલીક એવી કુરબાનીની વાતો છે જે આપણને માણસના દિલની દાતારી નો પરિચય કરાવે છે. રવીન્દ્રનાથ ઠાકુર ના એક પુસ્તકથી પ્રેરાઈને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એ આ કુરબાનીની કથાઓ નામનું પુસ્તક લખ્યું. જેમાં કુરબાનીની કેટલીક ટૂંકી વાતો છે. આ કુરબાનીની કથાઓ સાંભળો દિવ્યેશ વાંઝા ના અવાજમાં.

....Loading

EpisodesDuration
પ્રસ્તાવના

1 . પ્રસ્તાવના

કુરબાની એટલે માથું આપવું અગર પોતાનું વહાલામાં વહાલું જે કાંઈ હોય તે આપી દેવું, સ્વધર્મનો જે કાળે સાદ પડે, સ્વધર્મ જે કાંઈ છોડવાનું ફરમાવે – પછી સ્વધર્મની માગણી ખુદ માથાની હોય અથવા એકાદ વસ્રના ટુકડાની હોય – પણ તે કાળે તે વસ્તુ હસતે મોંએ, સહેલાઈથી આપી દેવાય એનું નામ કુરબાની.

More

02 min 12 sec

play

share

પ્રભુની ભેટ

2 . પ્રભુની ભેટ

સંત પરંપરામાં ખુબ આદરથી લેવાતું એક નામ એટલે સંત કબીર. કબીરજીની સાથે એવી એક ઘટના ઘટી કે જેણે એમણે પ્રભુની ભેટ સમજી. શું હતી એ ઘટના એની વાત સાંભળો આ એપિસોડમાં.

More

06 min 43 sec

play

share

વીર બંદો

3 . વીર બંદો

સમય ક્યારેય એક સરખો નથી હોતો. પોતાના જીવથી પણ વ્હાલા દીકરાનો જીવ એનો બાપ લે એ પરિસ્થિતિ કેવી રીતે ઊભી થાય?, એની વાત સાંભળો આ એપિસોડમાં.

More

06 min 00 sec

play

share

છેલ્લી તાલીમ

4 . છેલ્લી તાલીમ

તાલીમ આપનાર ગુરુ શાસ્ત્ર અને શસ્ત્ર કેમ ક્યાં ઉપયોગમાં લેવાય એની તાલીમ આપે એટલું જ નહીં પણ ગુરુ શિષ્યને શીખવે કે અન્યાયનું વેર કેમ લેવાય? ઈતિહાસમાં ધરબાયેલી કુરબાનીની વાત સાંભળો આ એપિસોડમાં.

More

10 min 06 sec

play

share

ન્યાયાધીશ

5 . ન્યાયાધીશ

પેશ્વા વીર રઘુનાથરાવ યુદ્ધ કરવા માટે જતા હોય ત્યારે એક માણસ રસ્તા વચ્ચે આવીને એમને રોકે તો એનો ન્યાય શું થાય એ ઘટનાની વાત સાંભળો આ એપિસોડમાં.

More

04 min 16 sec

play

share

નકલી કિલ્લો

6 . નકલી કિલ્લો

અને પછી એવું કર્યું કે, રાતોરાત માણસો રોકીને ગામ બહાર બુંદીનો નકલી કિલ્લો ઉભો કર્યો. અને ત્યાં એવું તો શું થયું કે નકલી કિલ્લા પાસે લોહિયાળ યુદ્ધ થયું? સાંભળો આખી વાત આ એપિસોડમાં.

More

03 min 21 sec

play

share

પ્રતિનિધિ

7 . પ્રતિનિધિ

શા કારણે શિવાજી મહારાજ ને ભિખારી બનવાનો વારો આવ્યો? એની રસપ્રદ ઘટના સાંભળો આ એપિસોડમાં.

More

06 min 12 sec

play

share

નગરલક્ષ્મી

8 . નગરલક્ષ્મી

કોઈ ભિક્ષુક આખા નગરને ભૂખમરામાંથી બચાવી લે એવું બને ખરું? સાંભળો શ્રાવસ્તી નગરીની વાત આ એપિસોડમાં.

More

03 min 23 sec

play

share

સ્વામી મળ્યા

9 . સ્વામી મળ્યા

માન્યામાં ન આવે એવી આ ઘટનાની વાત છે, તુલસીદાસે એક વિધવાને એના પતિનો મેળાપ કઈ રીતે કરાવ્યો એની વાત જાણો આ એપિસોડમાં.

More

03 min 30 sec

play

share

પારસમણિ

10 . પારસમણિ

પારસમણિ એટલે જેના સ્પર્શથી લોખંડ સોનું થઈ જાય તેવો મણિ, એક બ્રાહ્મણ ને આ અદભુત મણિ મળ્યો અને પછી એવું તે શું બન્યું કે તેણે આ પારસમણિને નદીમાં ફેંકી દીધો. જાણો આખીયે વાત એ એપિસોડમાં.

More

02 min 41 sec

play

share