ગુજરાતના રાજાઓની વાતો
Duration
0hr 31m
Language
Gujarati
Released
Category
Gujarati Shows
Favorite
Review
Play
Share
Read More
1 - ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની વાત
06 min 44 sec
3
Episode info
Share Episode
2 - પિંગળશી બાપુ અને ભાવનગરના મહારાજા
05 min 32 sec
1
Episode info
Share Episode
3 - નિલમબાગનું તાળું
10 min 18 sec
2
Episode info
Share Episode
4 - માજી અને મહારાજા
06 min 12 sec
2
Episode info
Share Episode
5 - મહારાજા સયાજીરાવ ગાયકવાડની વાત
02 min 58 sec
6
Episode info
Share Episode
ગુજરાતના રાજાઓની વાતો
About Show
| Episodes | Duration | |||
1 . ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની વાતભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે દેશી રજવાડાઓનું વિલીનીકરણ થયું ત્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ પહેલી સહી કરી હતી અને પોતાના રજવાડાઓ સમર્પિત કરી દીધાં હતા. ત્યારે એમની મુલાકાત સરદાર વલ્લભાઈ પટેલ સાથે થઈ એ મુલાકાત દરમિયાન શું થયું એની વાત સાંભળો આ એપિસોડમાં. More | 06 min 44 sec | |||
2 . પિંગળશી બાપુ અને ભાવનગરના મહારાજાભાવનગરના રાજકવિ પિંગળશી બાપુ સાથે બે અલગ અલગ ઘટનાઓ બની જેમાં ક્યાંક ઈશ્વરનો કોઈ સંકેત હોય એવું લાગે, સાંભળો આખીયે વાત આ એપિસોડમાં. More | 05 min 32 sec | |||
3 . નિલમબાગનું તાળુંભાવનગર રાજના પેલેસનું નામ હતું નિલમબાગ, આ પેલેસમાં એક તાળું હતું જેની કબર આજની તારીખે પણ હયાત છે, સાંભળો આખી કહાણી આ એપિસોડમાં. More | 10 min 18 sec | |||
4 . માજી અને મહારાજાપોતાના રાજમાં રહેતા લોકો સાથે રાજા કેવી રીતે વર્તન કરે એની વાત સાંભળો આ એપિસોડમાં. More | 06 min 12 sec | |||
5 . મહારાજા સયાજીરાવ ગાયકવાડની વાતરાજા અને સચિવ બહાર જતા હતા ત્યારે બનેલો અદ્ભૂત પ્રસંગ સાંભળો આ એપિસોડમાં. More | 02 min 58 sec |
Recommended shows
You may also like
ગામડાનું ભોળપણ
ॐ નમઃ શિવાય - ધૂન
પ્રસ્તાવના
સર્જન
અરુણોદય
પ્રસ્તાવના











