Logo
Logo
mic
Download
યાત્રા : અંધકારથી ઉજાસની

યાત્રા : અંધકારથી ઉજાસની

Duration

1hr 19m

Language

Gujarati

Released

Category

Gujarati Shows

Like

Favorite

like

Review

play

Play

share

Share

યાત્રા શબ્દના ઉચ્ચારમાં જ પ્રેમ, ભક્તિ અને શુભત્વનો અહેસાસ થાય છે. આ પોડકાસ્ટમાં જાણીતા લેખક અને પ્રવક્તા શ્રી તુષાર જોષી ના શબ્દો અને અવાજની આંગળી ઝાલીને તમે એક એવી સફર કરશો, જેમાં અંધકારથી ઉજાસ તરફ જવામાં કયા પરિબળો ભાગ ભજવે છે એનો પરિચય થશે.

Read More

પ્રસ્તાવના

1 - પ્રસ્તાવના

08 min 11 sec

Like

6

play...

Episode info

info

Share Episode

share
ગતિ એજ જીવન

2 - ગતિ એજ જીવન

09 min 42 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
સુખની શોધ

3 - સુખની શોધ

09 min 29 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
પ્રબળ પુરુષાર્થ

4 - પ્રબળ પુરુષાર્થ

01 min 11 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
લક્ષ્મીનું મહત્વ

5 - લક્ષ્મીનું મહત્વ

09 min 53 sec

Like

2

play...

Episode info

info

Share Episode

share
પ્રેમની અનુભૂતિ

6 - પ્રેમની અનુભૂતિ

11 min 18 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
પ્રાર્થનાનો પમરાટ

7 - પ્રાર્થનાનો પમરાટ

09 min 56 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
સમયનો સદુપયોગ

8 - સમયનો સદુપયોગ

11 min 20 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
ઉપસંહાર

9 - ઉપસંહાર

08 min 06 sec

Like

6

play...

Episode info

info

Share Episode

share

યાત્રા : અંધકારથી ઉજાસની

Gujarati Shows|Gujarati|9 Episodes
Like
share
like

About Show

યાત્રા શબ્દના ઉચ્ચારમાં જ પ્રેમ, ભક્તિ અને શુભત્વનો અહેસાસ થાય છે. આ પોડકાસ્ટમાં જાણીતા લેખક અને પ્રવક્તા શ્રી તુષાર જોષી ના શબ્દો અને અવાજની આંગળી ઝાલીને તમે એક એવી સફર કરશો, જેમાં અંધકારથી ઉજાસ તરફ જવામાં કયા પરિબળો ભાગ ભજવે છે એનો પરિચય થશે.

EpisodesDuration
પ્રસ્તાવના

1 . પ્રસ્તાવના

જયારે રાત્રિના ગાઢ અંધકારને વીંધીને સૂર્યનું કિરણ પૃથ્વી પર અજવાળું પાથરે છે ત્યારે માણસ ઉજાસને અનુભવે છે. આ ઉજાસ જે રીતે આપણા જીવનમાં પ્રવેશે છે એની વાત સાંભળો આ એપિસોડમાં.

More

08 min 11 sec

play

share

ગતિ એજ જીવન

2 . ગતિ એજ જીવન

ગતિના - પ્રગતિના મૂળ માણસના મનમાં છે, આ વિચારોની ગતિને કઈ રીતે ઉજાસ તરફ વાળી શકાય એની વાત સાંભળો આ એપિસોડમાં.

More

09 min 42 sec

play

share

સુખની શોધ

3 . સુખની શોધ

સુખ નામના બે અક્ષરની અનુભૂતિ કરવા માટે માણસે કઈ અને કેવા પ્રકારની યાત્રાઓ જીવનના અલગ અલગ તબક્કે કરવી પડતી હોય છે એની વાત સાંભળો આ એપિસોડમાં.

More

09 min 29 sec

play

share

પ્રબળ પુરુષાર્થ

4 . પ્રબળ પુરુષાર્થ

અંધકારથી ઉજાસ તરફ જવું હોય તો કેવા પ્રકારનો પુરુષાર્થ કરવો જરૂરી? એની વાત સાંભળો આ એપિસોડમાં.

More

01 min 11 sec

play

share

લક્ષ્મીનું મહત્વ

5 . લક્ષ્મીનું મહત્વ

જીવનમાં અંધકારથી ઉજાસ તરફ જવું હોય તો લક્ષ્મીની જરૂર ક્યાં અને કેટલી જગ્યાએ જરૂરી છે? એની વાત સાંભળો આ એપિસોડમાં.

More

09 min 53 sec

play

share

પ્રેમની અનુભૂતિ

6 . પ્રેમની અનુભૂતિ

કોઈપણ જીવ માત્ર માટે પ્રેમની અનુભૂતિ એ જીવન સંજીવની છે, અંધકારથી ઉજાસની યાત્રામાં આ અનુભૂતિ ક્યારે અને ક્યાં થઈ શકે એની વાત સાંભળો આ એપિસોડમાં.

More

11 min 18 sec

play

share

પ્રાર્થનાનો પમરાટ

7 . પ્રાર્થનાનો પમરાટ

પ્રાર્થના આપણી અંદર ભરોસાને સ્થાપિત કરે છે. આ અંધકારથી ઉજાસની યાત્રામાં પ્રાર્થનાનું કેટલું મહત્વ છે એની વાત સાંભળો આ એપિસોડમાં.

More

09 min 56 sec

play

share

સમયનો સદુપયોગ

8 . સમયનો સદુપયોગ

સમયનો કઈ રીતે સદુપયોગ કરીએ તો એ આપણને ઉત્તમ પરિણામ સુધી લઈ જાય? એની વાત સાંભળો આ એપિસોડમાં.

More

11 min 20 sec

play

share

ઉપસંહાર

9 . ઉપસંહાર

જીવનમાં ડગલે ને પગલે આવતી મુશ્કેલીઓના અંધકારમાંથી કઈ રીતે સુખના અજવાળામાં પ્રવેશ કરી શકાય એની વાત સાંભળો આ એપિસોડમાં.

More

08 min 06 sec

play

share

You may also like

Picture of the author

ગામડાનું ભોળપણ

play
Picture of the author

ॐ નમઃ શિવાય - ધૂન

play
Picture of the author

પ્રસ્તાવના

play
Picture of the author

સર્જન

play
Picture of the author

અરુણોદય

play
Picture of the author

પ્રસ્તાવના

play