Logo
Logo
mic
Download
સહજ ગીતા : ભાગ: 2

સહજ ગીતા : ભાગ: 2

Duration

2hr 0m

Language

Gujarati

Released

Category

Devotional

Like

Favorite

like

Review

play

Play

share

Share

ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલા સંવાદની વાત જેને સમગ્ર વિશ્વ ખુબ આદર સાથે વાંચે છે એવી ગીતા ની સહજતાથી સમજી શકાય એવી વાતો સાંભળીએ રાધા મહેતા સાથે...સહજગીતા. શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદ સ્વરૂપે રહેલી ગીતાનું જ્ઞાન સહજ શૈલીમાં કેટલું સુંદર લાગે! દરેક અધ્યાયના દરેક મહત્વના વિચારો અને સિદ્ધાંતોની ચર્ચા આ સિરીઝમાં કરીશું. યુગો પહેલાં કહેવાયેલી ગીતા આજે પણ એટલી જ યથાર્થ છે. આપણાં રોજબરોજના જીવનમાં આ વિચારો કેટલી સહજતાથી વણી લઈ શકાય એની વાતો એટલે સહજગીતા.

Read More

વિભૂતિયોગ

1 - વિભૂતિયોગ

12 min 23 sec

Like

6

play...

Episode info

info

Share Episode

share
વિશ્વરૂપદર્શનયોગ

2 - વિશ્વરૂપદર્શનયોગ

14 min 22 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
ભક્તિયોગ

3 - ભક્તિયોગ

15 min 28 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ

4 - ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ

13 min 25 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
ગુણત્રયવિભાગયોગ

5 - ગુણત્રયવિભાગયોગ

11 min 53 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
પુરુષોત્તમયોગ

6 - પુરુષોત્તમયોગ

11 min 43 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
દૈવાસુરસંપદ્વિભાગયોગ

7 - દૈવાસુરસંપદ્વિભાગયોગ

14 min 34 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
શ્રદ્ધાત્રયવિભાગયોગ

8 - શ્રદ્ધાત્રયવિભાગયોગ

12 min 10 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
મોક્ષસંન્યાસયોગ

9 - મોક્ષસંન્યાસયોગ

09 min 59 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
સમાપન

10 - સમાપન

04 min 38 sec

Like

2

play...

Episode info

info

Share Episode

share

સહજ ગીતા : ભાગ: 2

Devotional|Gujarati|10 Episodes
Like
share
like

About Show

ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલા સંવાદની વાત જેને સમગ્ર વિશ્વ ખુબ આદર સાથે વાંચે છે એવી ગીતા ની સહજતાથી સમજી શકાય એવી વાતો સાંભળીએ રાધા મહેતા સાથે...સહજગીતા. શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદ સ્વરૂપે રહેલી ગીતાનું જ્ઞાન સહજ શૈલીમાં કેટલું સુંદર લાગે! દરેક અધ્યાયના દરેક મહત્વના વિચારો અને સિદ્ધાંતોની ચર્ચા આ સિરીઝમાં કરીશું. યુગો પહેલાં કહેવાયેલી ગીતા આજે પણ એટલી જ યથાર્થ છે. આપણાં રોજબરોજના જીવનમાં આ વિચારો કેટલી સહજતાથી વણી લઈ શકાય એની વાતો એટલે સહજગીતા.

EpisodesDuration
વિભૂતિયોગ

1 . વિભૂતિયોગ

સચરાચરમાં વ્યાપ્ત શ્રી કૃષ્ણની વિશેષ વિભૂતિ કઈ? ક્યા ક્યા સ્વરૂપે શ્રી કૃષ્ણ પ્રગટ છે? એમના ચૈતન્ય વિલાસ અને એના થકી જીવનની સહજ સમજણની વાતો આ એપિસોડમાં.

More

12 min 23 sec

play

share

વિશ્વરૂપદર્શનયોગ

2 . વિશ્વરૂપદર્શનયોગ

કુરુક્ષેત્રના મેદાનમાં જ શ્રી કૃષ્ણએ અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું. આ વિરાટ સ્વરૂપના દર્શન અને અર્જુન દ્વારા થતી એમની પ્રશસ્તિ વચ્ચે સમજાતી ક્ષણભંગુરતાની ચર્ચા આ એપિસોડમાં.

More

14 min 22 sec

play

share

ભક્તિયોગ

3 . ભક્તિયોગ

સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિનો ભેદ. સાચા ભક્તના લક્ષણો અને એના પરત્વે ઈશ્વરના પ્રેમની ગાથા આ એપિસોડમાં.

More

15 min 28 sec

play

share

ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ

4 . ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ

ક્ષેત્ર એટલે શરીર તો ક્ષેત્રજ્ઞ એટલે? માત્ર સ્થૂળ શરીર નહીં, એનાથી વિશેષપણેગીતાના મહત્વના પારિભાષિક શબ્દો અને સિદ્ધાંતોની ચર્ચા આ એપિસોડમાં.

More

13 min 25 sec

play

share

ગુણત્રયવિભાગયોગ

5 . ગુણત્રયવિભાગયોગ

સત્વ, રજસ અને તમસ: આ ત્રણ ગુણો, એમના લક્ષણ અને એની વ્યક્તિત્વ પર પડતી અસર. વ્યક્તિના સ્વભાવ અને વર્તન માટે કારણભૂત બાબતો વિશે ગીતાના મંતવ્યની ચર્ચા આ એપિસોડમાં.

More

11 min 53 sec

play

share

પુરુષોત્તમયોગ

6 . પુરુષોત્તમયોગ

ગીતાના સૌથી ઊંડા તાત્ત્વિક વિચાર અને રૂપક 'ઉર્ધ્વમૂલ વૃક્ષ'ની સરળ સમજ. અઘરાં તત્ત્વજ્ઞાનની સહેલી સમજ આ એપિસોડમાં.

More

11 min 43 sec

play

share

દૈવાસુરસંપદ્વિભાગયોગ

7 . દૈવાસુરસંપદ્વિભાગયોગ

ગીતા જેને દૈવી અને આસુરી સંપત્તિ કહે છે એ ખરેખર શું? વ્યક્તિની સાચી મૂડી એના સદ્ગુણો છે. ગીતા ક્યા સદ્ગુણોને આવકારે છે અને ક્યા દુર્ગુણોને નકારે છે એની વિસ્તરે સમજ આ એપિસોડમાં.

More

14 min 34 sec

play

share

શ્રદ્ધાત્રયવિભાગયોગ

8 . શ્રદ્ધાત્રયવિભાગયોગ

શ્રદ્ધા, તપ અને દાન; આ ત્રણ તો ઉચ્ચ કર્મ/લક્ષણ છે. એમના પણ પ્રકાર હોય? ગીતાના મતે સાત્વિક, રાજસી અને તામસી શ્રધ્ધા, તપ અને દાન કયા? એની ચર્ચા આ એપિસોડમાં.

More

12 min 10 sec

play

share

મોક્ષસંન્યાસયોગ

9 . મોક્ષસંન્યાસયોગ

ગીતાના અંતિમ અધ્યાયમાં સંન્યાસ થકી મોક્ષના માર્ગની ચર્ચા. અંતિમ પડાવમાં અર્જુન અને કૃષ્ણનો સંવાદ આપણાં માટે છે. એનો નિષ્કર્ષ આ એપિસોડમાં.

More

09 min 59 sec

play

share

સમાપન

10 . સમાપન

સહજ ગીતાની સહજ વાતોના અંતે અમૂલ્ય અને અતુલ્ય જ્ઞાનરાશિ મળે જ છે. ગીતામાં શ્રદ્ધા સહ સહજગીતાનો અંતિમ એપિસોડ.

More

04 min 38 sec

play

share