Logo
Logo
mic
Download
કંકાવટી - ગુજરાતની વ્રતકથાઓ: મંડળ બીજું

કંકાવટી - ગુજરાતની વ્રતકથાઓ: મંડળ બીજું

Duration

1hr 53m

Language

Gujarati

Released

Category

Gujarati Shows

Like

Favorite

like

Review

play

Play

share

Share

કંકાવટી નામના આ પોડકાસ્ટમાં વાતો છે લોક્વ્રતોની, ગુજરાતમાં ઉજવાતા એવા વ્રતો કે જે હવે ભુલાતાં ચાલ્યા છે. આ બધી વાતો ગુજરાતના લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીએ લોકો પાસેથી જાણીને શક્ય એટલી એજ બોલીમાં લોકો સુધી પહોંચાડવાની કોશિષ કરી છે. જેને કહી શકાય કે ડોસીપુરાણની વાતોને મેઘાણી એ ગ્રંથમાં સમાવી છે. જરૂર જણાઈ ત્યાં સંશોધન કરીને એ સંશોધનો એમાં ઉમેર્યા છે. ગુજરાતમાં ઉજવાતી વ્રતકથાઓનું આ બીજું મંડળ એટલે કે બીજો ભાગ છે.

Read More

પ્રસ્તાવના

1 - પ્રસ્તાવના

01 min 40 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
જાઈ રૂડી

2 - જાઈ રૂડી

00 min 51 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
બીજ માવડી

3 - બીજ માવડી

00 min 32 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
મુનિવ્રત

4 - મુનિવ્રત

00 min 59 sec

Like

2

play...

Episode info

info

Share Episode

share
ગણાગોર

5 - ગણાગોર

02 min 29 sec

Like

2

play...

Episode info

info

Share Episode

share
ઝાડપાંદની પૂજા

6 - ઝાડપાંદની પૂજા

01 min 15 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
ગૌર્ય (ગૌરી) વ્રતનું ગીત

7 - ગૌર્ય (ગૌરી) વ્રતનું ગીત

00 min 52 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
વિસામડા ! વિસામડા !

8 - વિસામડા ! વિસામડા !

01 min 58 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
મેઘરાજનું વ્રત

9 - મેઘરાજનું વ્રત

02 min 01 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
ગોર-ગોરાણીનાં ટીખળ

10 - ગોર-ગોરાણીનાં ટીખળ

01 min 41 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share

કંકાવટી - ગુજરાતની વ્રતકથાઓ: મંડળ બીજું

Gujarati Shows|Gujarati|29 Episodes
Like
share
like

About Show

કંકાવટી નામના આ પોડકાસ્ટમાં વાતો છે લોક્વ્રતોની, ગુજરાતમાં ઉજવાતા એવા વ્રતો કે જે હવે ભુલાતાં ચાલ્યા છે. આ બધી વાતો ગુજરાતના લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીએ લોકો પાસેથી જાણીને શક્ય એટલી એજ બોલીમાં લોકો સુધી પહોંચાડવાની કોશિષ કરી છે. જેને કહી શકાય કે ડોસીપુરાણની વાતોને મેઘાણી એ ગ્રંથમાં સમાવી છે. જરૂર જણાઈ ત્યાં સંશોધન કરીને એ સંશોધનો એમાં ઉમેર્યા છે. ગુજરાતમાં ઉજવાતી વ્રતકથાઓનું આ બીજું મંડળ એટલે કે બીજો ભાગ છે.

....Loading

EpisodesDuration
પ્રસ્તાવના

1 . પ્રસ્તાવના

ગુજરાતમાં કેટલાક વ્રતોની ઉજવણી કરવામાં આવે છે, આ વ્રતો પાછળની કહાણી વિષેની વાતો સાંભળો આ પોડકાસ્ટમાં.

More

01 min 40 sec

play

share

જાઈ રૂડી

2 . જાઈ રૂડી

જાઈ (દીકરી) મા - બાપને ખોળે કેમ ઊછરતી ? એની વાત છે આ એપિસોડમાં.

More

00 min 51 sec

play

share

બીજ માવડી

3 . બીજ માવડી

મહિને મહિને બીજનો ચંદ્ર ઊગે ત્યારે આ વ્રત થતું હોય છે એની વાત આ એપિસોડમાં.

More

00 min 32 sec

play

share

મુનિવ્રત

4 . મુનિવ્રત

મૌન રહીને ક્યારે આ વ્રત થાય એની વાત છે આ એપિસોડમાં.

More

00 min 59 sec

play

share

ગણાગોર

5 . ગણાગોર

ચૈત્ર સુદ ત્રીજને દિવસે કેવી રીતે આ વ્રત થાય એની વાત એપિસોડમાં.

More

02 min 29 sec

play

share

ઝાડપાંદની પૂજા

6 . ઝાડપાંદની પૂજા

પ્રકૃતિનો મહિમાગાન કરતું આ વ્રત, જેની વાત સાંભળો એપિસોડમાં.

More

01 min 15 sec

play

share

ગૌર્ય (ગૌરી) વ્રતનું ગીત

7 . ગૌર્ય (ગૌરી) વ્રતનું ગીત

શા માટે કુમારિકાઓ આ વ્રત કરે એનું ગીત સાંભળો આ એપિસોડમાં.

More

00 min 52 sec

play

share

વિસામડા ! વિસામડા !

8 . વિસામડા ! વિસામડા !

એક જોડકણામાં આ વ્રત વિષે જાણવાની તમને મજા પડશે.

More

01 min 58 sec

play

share

મેઘરાજનું વ્રત

9 . મેઘરાજનું વ્રત

જેઠ મહિનાની બળબળતી બપોરે મહિલાઓ શા માટે આ વ્રત કરે છે એની વાત સાંભળો આ એપિસોડમાં.

More

02 min 01 sec

play

share

ગોર-ગોરાણીનાં ટીખળ

10 . ગોર-ગોરાણીનાં ટીખળ

એક સરસ મજાની રમુજ ધરાવતું જોડકણું બનાવીને આ વ્રતની જાણકારી આપવામાં આવી છે.

More

01 min 41 sec

play

share

You may also like

Picture of the author

ગામડાનું ભોળપણ

play
Picture of the author

ॐ નમઃ શિવાય - ધૂન

play
Picture of the author

પ્રસ્તાવના

play
Picture of the author

સર્જન

play
Picture of the author

અરુણોદય

play
Picture of the author

પ્રસ્તાવના

play