Logo
Logo
mic
Download
સત્યના પ્રયોગો - આત્મકથા - મોહનદાસ ક. ગાંધી ( ભાગ: ૧)

Duration

3hr 11m

Language

Gujarati

Released

Category

Gujarati Shows

Like

Favorite

like

Review

play

Play

share

Share

સત્યના પ્રયોગો કે સત્યના પ્રયોગો અથવા આત્મકથા પુસ્તક ગાંધીજીએ પોતાના જીવનમાં કરેલા પ્રયોગો અને મેળવેલા અનુભવો વિશે લખેલી કથા છે. જેમાં તેમના બાળપણથી લઈને ૧૯૨૦ સુધીની એમની જિંદગીને પ્રયોગો સ્વરૂપે વર્ણવી લીધી છે. નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ દ્વારા સૌ પ્રથમ ૧૯૨૭માં આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. જગતભરની ઉત્તમ આત્મકથાઓમાં આનું મોખરે સ્થાન છે. જે અહીં ઓડીઓ બુક રૂપે ચિરાગ ત્રિપાઠી ના અવાજમાં પ્રસ્તુત છે.

Read More

સત્યના પ્રયોગો - આત્મકથા - મોહનદાસ ક. ગાંધી ( ભાગ: ૧)

Gujarati Shows|Gujarati|26 Episodes
Like
share
like

About Show

....Loading