તહેવારો પાછળની કથા
Duration
0hr 30m
Language
Gujarati
Released
Category
Gujarati Shows
Favorite
Review
Play
Share
Read More
1 - પ્રસ્તાવના
00 min 44 sec
1
Episode info
Share Episode
2 - ભાઈબીજ
02 min 33 sec
0
Episode info
Share Episode
3 - હોળી - ધૂળેટી
10 min 13 sec
0
Episode info
Share Episode
4 - રક્ષાબંધન
04 min 56 sec
0
Episode info
Share Episode
5 - જન્માષ્ટમી
07 min 33 sec
1
Episode info
Share Episode
6 - ઉત્તરાયણ
04 min 16 sec
3
Episode info
Share Episode
તહેવારો પાછળની કથા
About Show
| Episodes | Duration | |||
1 . પ્રસ્તાવનારંગોમાં જેમ વિવિધતા જોવા મળે છે એમ ભારતમાં પણ તહેવારોમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં વસતા લોકો તહેવાર પ્રિય છે, અહીં રજુ કરીએ છીએ આ ઉત્સવો કે તહેવારોની પાછળ કોઈ ને કોઈ પૌરાણિક દંતકથા કે વાર્તા સંકળાયેલી છે. તો પ્રસ્તુત છે કેટલીક તહેવારો પાછળની કથા. More | 00 min 44 sec | |||
2 . ભાઈબીજશાસ્ત્રોમાં ભાઈબીજના દિવસની વાત છે, શા માટે આ દિવસ ભાઈબીજ તરીકે ઓળખાય છે એની વાત સાંભળો આ એપિસોડમાં. More | 02 min 33 sec | |||
3 . હોળી - ધૂળેટીભક્ત પ્રહલાદના કારણે આપણને ભગવાનનો એક અવતાર મળ્યો એટલું જ નહીં પણ હોળીનો તહેવાર પણ મળ્યો, જાણો હોળીના તહેવારની કથા આ એપિસોડમાં. More | 10 min 13 sec | |||
4 . રક્ષાબંધનકઈ રીતે ભાઈ બહેનના પ્રેમની સાથે ઉજવાતા આ પ્રસંગની સાથે ભગવાનના વામન અવતારની વાત જોડાયેલી છે એ જાણો આ એપિસોડમાં. More | 04 min 56 sec | |||
5 . જન્માષ્ટમીએક એવા વ્યક્તિત્વની વાત જેનો જન્મ દિવસ હજારો વર્ષી પછી પણ આ સમયમાં ઉજવાય એવા પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ ના અવતરણની વાત સાંભળો આ એપિસોડમાં. More | 07 min 33 sec | |||
6 . ઉત્તરાયણસૂર્યનારાયણ ની ગતિ સાથે સંકળાયેલી શાસ્ત્રોની વાત સાંભળો આ એપિસોડમાં. More | 04 min 16 sec |
Recommended shows
You may also like
ગામડાનું ભોળપણ
ॐ નમઃ શિવાય - ધૂન
પ્રસ્તાવના
सुन्दरकाण्ड
સર્જન
SIDDHHAKUNJIKA STOTRA WITH ARTH











