Logo
Logo
mic
Download
બાળ વાર્તાનો ખજાનો: ભાગ: 2

બાળ વાર્તાનો ખજાનો: ભાગ: 2

Duration

0hr 47m

Language

Gujarati

Released

Category

Gujarati Shows

Like

Favorite

like

Review

play

Play

share

Share

બાળવાર્તાઓ બાળકોને ભાવવિશ્વની અનોખી સફરે લઈ જાય છે, કલ્પનાના વિશ્વમાં લટાર કરાવે છે. પક્ષીઓ, પ્રાણીઓ અને અન્ય પાત્રોના માધ્યમ દ્વારા તેમને જીવનની ગળથૂથી પીવડાવવામાં આવે છે.કેળવણીકાર ગિજુભાઈ બધેકા એ વાર્તાઓમાં કેળવણીની વાતો ગૂંથીને બાળકોને સરળ રીતે સમજાઈ જાય એમ પીરસી છે.

Read More

વાત કહેવાય એવી નથી

1 - વાત કહેવાય એવી નથી

03 min 13 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
વાણિયા બદાણીયા

2 - વાણિયા બદાણીયા

06 min 08 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
મોઢું જોયું

3 - મોઢું જોયું

06 min 21 sec

Like

2

play...

Episode info

info

Share Episode

share
સાંભળો છો, દળભંજનજી?

4 - સાંભળો છો, દળભંજનજી?

03 min 37 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
કાચબો અને કાચબી

5 - કાચબો અને કાચબી

05 min 59 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
લાવરી અને તેના બચ્ચાં

6 - લાવરી અને તેના બચ્ચાં

08 min 38 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
શિવાજી મહારાજ

7 - શિવાજી મહારાજ

10 min 14 sec

Like

2

play...

Episode info

info

Share Episode

share
ગોપીચંદ અને ભર્તુહરિ

8 - ગોપીચંદ અને ભર્તુહરિ

02 min 50 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share

બાળ વાર્તાનો ખજાનો: ભાગ: 2

Gujarati Shows|Gujarati|8 Episodes
Like
share
like

About Show

બાળવાર્તાઓ બાળકોને ભાવવિશ્વની અનોખી સફરે લઈ જાય છે, કલ્પનાના વિશ્વમાં લટાર કરાવે છે. પક્ષીઓ, પ્રાણીઓ અને અન્ય પાત્રોના માધ્યમ દ્વારા તેમને જીવનની ગળથૂથી પીવડાવવામાં આવે છે.કેળવણીકાર ગિજુભાઈ બધેકા એ વાર્તાઓમાં કેળવણીની વાતો ગૂંથીને બાળકોને સરળ રીતે સમજાઈ જાય એમ પીરસી છે.

EpisodesDuration
વાત કહેવાય એવી નથી

1 . વાત કહેવાય એવી નથી

એક રમતિયાળ વાતને કેટલી અલગ અલગ રીતે પણ કોઈ પૂછે તે છતાં ન કહેવી એની વાત છે આ એપિસોડમાં. સાંભળજો તમને મજા પડશે.

More

03 min 13 sec

play

share

વાણિયા બદાણીયા

2 . વાણિયા બદાણીયા

જાત્રા કરવા જતા વાણીયાને રસ્તામાં ચોર મળ્યા, પછી એમની શું હાલત થાય છે એ આખીયે વાત સાંભળો આ એપિસોડમાં.

More

06 min 08 sec

play

share

મોઢું જોયું

3 . મોઢું જોયું

બાદશાહે શેઠને ફાંસીએ લટકાવવાનો હુકમ કર્યો, અને પછી શેઠ ને ખરેખર ફાંસી મળી કે નહીં તે જાણો આ એપિસોડમાં.

More

06 min 21 sec

play

share

સાંભળો છો, દળભંજનજી?

4 . સાંભળો છો, દળભંજનજી?

શિયાળને શા માટે લુચ્ચું કહેવાય છે એની એક વાત ગિજુભાઈ એ સરસ રીતે લખી છે, સાંભળો આ આખીયે વાત આ એપિસોડમાં.

More

03 min 37 sec

play

share

કાચબો અને કાચબી

5 . કાચબો અને કાચબી

ઈશ્વર છે? એનો જવાબ તો બધા પાસે જુદો જુદો છે. પણ શું શ્રદ્ધા છે? એનો જવાબ ચોક્કસ 'હા' કે 'ના'માં જ હોય. આ આખી વાતને કાચબો સાવ સરળ રીતે સમજાવી જાય છે.

More

05 min 59 sec

play

share

લાવરી અને તેના બચ્ચાં

6 . લાવરી અને તેના બચ્ચાં

લાવરી એટલે એ નામનું પક્ષી. ઊભા પાકવાળા ખેતરમાં રહે. અને ખેતરમાં રહેતું આ પક્ષી તેની વાર્તા થકી એક બહુ મજાની વાત શીખવી જાય છે. અંગ્રેજીમાં પ્રોકેસ્ટિનેશન નામનો શબ્દ છે. એને પૂરેપૂરી કહી જાય છે કે આવા સમયમાં આપણે કરવું શું?

More

08 min 38 sec

play

share

શિવાજી મહારાજ

7 . શિવાજી મહારાજ

કહેવાય છે કે,"પૂતરના પગ પારણામાંથી." શિવાજી નાના હતા ત્યારથી જ ઘોડા સાથે રમતા અને લાકડાની તલવારથી અભ્યાસ કરતા. આ શિવાજી મહારાજ પણ એક કારણ હતા કે જેમને લીધે હિંદુ ધર્મ ભારતવર્ષમાં જળવાયેલો જ રહ્યો! આવો જાણીએ શિવાજી મહારાજના જીવનકવન વિષેની વાત.

More

10 min 14 sec

play

share

ગોપીચંદ અને ભર્તુહરિ

8 . ગોપીચંદ અને ભર્તુહરિ

ગોપીચંદ અને ભર્તૃહરિ બાવા થઈને નીકળેલા બે ભાઈ હાટડીના નાનકડા વિસ્તાર માટે ઝઘડી પડે છે. અને દિકરાઓના આવા છોકરમત જેવા ઝઘડાને સંતાઈને જોતી મા જ્યારે અકળાઈ જાય છે, ત્યારે બંનેને પાછા દુનિયામાં વાળે છે અને બાવા બનવાના ઢોંગ કરવાથી પાછા વાળે છે. સાંભળો આખી કહાણી આ એપિસોડમાં.

More

02 min 50 sec

play

share

You may also like

Picture of the author

ગામડાનું ભોળપણ

play
Picture of the author

ॐ નમઃ શિવાય - ધૂન

play
Picture of the author

પ્રસ્તાવના

play
Picture of the author

સર્જન

play
Picture of the author

અરુણોદય

play
Picture of the author

પ્રસ્તાવના

play