જેલ-ઓફિસની બારી
Duration
4hr 7m
Language
Gujarati
Released
Category
Stories
Favorite
Review
Play
Share
Read More
1 - પ્રસ્તાવના
02 min 21 sec
1
Episode info
Share Episode
2 - આંસુની મહેફિલ
13 min 10 sec
1
Episode info
Share Episode
3 - વાલિયાની દીચરી
07 min 45 sec
1
Episode info
Share Episode
4 - હરખો ઢેડો
06 min 42 sec
0
Episode info
Share Episode
5 - ઉપદેશક દાદા
10 min 53 sec
0
Episode info
Share Episode
6 - સહુનો ‘સાલો’
06 min 44 sec
0
Episode info
Share Episode
7 - દલબહાદુર પંજાબી - 1
10 min 17 sec
0
Episode info
Share Episode
8 - દલબહાદુર પંજાબી - 2
09 min 20 sec
0
Episode info
Share Episode
9 - મારો ભૈ ક્યાં !
06 min 43 sec
0
Episode info
Share Episode
10 - ફટકાની લજ્જત
12 min 06 sec
0
Episode info
Share Episode
જેલ-ઓફિસની બારી
About Show
| Episodes | Duration | |||
1 . પ્રસ્તાવનાઆ પુસ્તકમાં લેખક ઝવેરચંદ મેઘાણી લખે છે કે, જેલના તાળાબંધ પ્રવેશદ્વાર પાસે વહીવટકર્તાઓની ઑફિસ હોય છે અને એ ઑફિસની બારી એ જેલ બહારની ને જેલ અંદરની દુનિયાઓ વચ્ચેના માર્મિક સંપર્કનું એક માત્ર માધ્યમ હોય છે. ખાસ કરીને ‘મુલાકાત’ નામના જે કરુણ સંપર્કની બરદાસ્ત આ ‘બારી’ પર થાય છે તેની બરોબરી તો જીવનનું કોઈ પણ બીજું અંગ કરી શકે તેમ નથી. કોઈ પણ જેલ-સાહિત્યમાં એનો ચિતાર મેં જોયો નથી. આવી એક બારી પર હું 1930-31ના અગિયારેક મહિના સુધી બેઠો હતો. ત્યાં બેઠાંબેઠાં મને જોવા, વિચારવા, કલ્પના તેમ જ દિલમાં ઘોળવા મળ્યું હતું તેનું કલાવિધાન થાય તે માટે મારે ત્રણેક વર્ષની વાટ જોવી પડી હતી. 1934માં હું જ્યારે આ લખવા બેઠો. ત્યારે મને જોવા મળેલા જેલ અંદરની ને જેલ બહારની સૃષ્ટિ વચ્ચેના સંપર્કના તાત્કાલિક પ્રત્યાઘાતો શમી ગયા હતા. કલાવિધાનને વિક્ષેપકર એવું કોઈ વાતાવરણ મન પર ધગધગતું નહોતું. એટલે જ પછી મેં જેલ-ઑફિસની એ પરિચિત બારીને મોંએથી એની આત્મકથા સેરવી લીધી. More | 02 min 21 sec | |||
2 . આંસુની મહેફિલજેલ-ઑફિસની બારીને વાચા આપીને મેઘાણીએ કેટલીક એવી વાતો લખી છે જે હૈયા સોંસરવી ઉતરી જાય છે. More | 13 min 10 sec | |||
3 . વાલિયાની દીચરીપોતાની દીકરીને જોવા ઝંખતા કેદીનું અદભુત વર્ણન મેઘાણીએ આ વાત માં આલેખ્યું છે. More | 07 min 45 sec | |||
4 . હરખો ઢેડોત્રણ મહિનાથી હરખો ઢેડો નામનો વ્યક્તિ પોતાની પત્નીને મળવા ઈચ્છતો હતો, અને ત્રણ મહિને એની પત્ની એને મળી ત્યારે શું થયું એની વાત સાંભળો આ એપિસોડમાં. More | 06 min 42 sec | |||
5 . ઉપદેશક દાદાઅને એ ઉપદેશક દાદા એવું ઉપનામ એમને કેમ મળ્યું એની વાત જાણો આ એપિસોડમાં. More | 10 min 53 sec | |||
6 . સહુનો ‘સાલો’કારકુન અને જમાલ કેદીની વચ્ચે ઠીક લડાલડી લાગી પડી છે, કેમ અને શા કારણે એની વાત જાણો આ એપિસોડમાં. More | 06 min 44 sec | |||
7 . દલબહાદુર પંજાબી - 1બુઢ્ઢી મા બીજી મુલાકાત સુધી જીવશે કે નહિ? એની વાત સાંભળો આ એપિસોડમાં. More | 10 min 17 sec | |||
8 . દલબહાદુર પંજાબી - 2શેરડી સિંચોડે ભીંસાય ને મીઠાં શરબત ખળખળે તેવો આ સ્નેહરસ ઉભરાય એની વાત સાંભળો આ એપિસોડમાં. More | 09 min 20 sec | |||
9 . મારો ભૈ ક્યાં !કોઈ બહેન પોતાના ભાઈને મળવા જેલમાં જાય પણ એને એના ભાઈ સુધી પહોંચતા શું તકલીફ થાય એની વાત સાંભળો આ એપિસોડમાં. More | 06 min 43 sec | |||
10 . ફટકાની લજ્જતસજાના ફટકા કોઈ સભાન રહીને ઝીલશે? એના ફડાકા સંગીતમય કે કર્ણપ્રિય નથી હોતા. જેલ-ઑફિસની બારી ની નજર એના વિષે શું કહે છે એ વાત સાંભળો આ એપિસોડમાં. More | 12 min 06 sec |
Recommended shows
You may also like
ગામડાનું ભોળપણ
ॐ નમઃ શિવાય - ધૂન
क्षितिज की कहानी
પ્રસ્તાવના
बहिणाबाई चौधरी
સર્જન











