Logo
Logo
mic
Download
મંત્ર ધૂન

મંત્ર ધૂન

Duration

0hr 23m

Language

Gujarati

Released

Category

Devotional

Like

Favorite

like

Review

play

Play

share

Share

નામ સમોવડ કો નહીં, જપ તપ તીરથ જોગ, નામે પાતક છૂટશે તો નામે નાસે રોગ. મહાત્મા ઈસરદાસજી લિખિત આ શબ્દોમાં નામ સ્મરણનો મહિમા બતાયો છે. વારંવાર એક જ નામનું રટણ કરવાથી આધી, વ્યાધી અને ઉપાધિ માંથી મુક્તિ મળે છે.

Read More

ॐ નમઃ શિવાય - ધૂન

1 - ॐ નમઃ શિવાય - ધૂન

23 min 00 sec

Like

8

play...

Episode info

info

Share Episode

share

મંત્ર ધૂન

Devotional|Gujarati|1 Episodes
Like
share
like

About Show

નામ સમોવડ કો નહીં, જપ તપ તીરથ જોગ, નામે પાતક છૂટશે તો નામે નાસે રોગ. મહાત્મા ઈસરદાસજી લિખિત આ શબ્દોમાં નામ સ્મરણનો મહિમા બતાયો છે. વારંવાર એક જ નામનું રટણ કરવાથી આધી, વ્યાધી અને ઉપાધિ માંથી મુક્તિ મળે છે.

EpisodesDuration
ॐ નમઃ શિવાય - ધૂન

1 . ॐ નમઃ શિવાય - ધૂન

આ ઓડીઓ માં ભગવાન મહાદેવનો પંચાક્ષરી મંત્ર છે, એવી માન્યતા છે કે ॐ નમઃ શિવાય પંચાક્ષરી મંત્રનો જાપ કરવાથી કામ, ક્રોધ, લોભ, મોહ, વિશાદ વગેરેનો નાશ થાય છે અને ॐ નમઃ શિવાય મંત્રનો જાપ કરનાર વ્યક્તિમાં સાહસ અને ઉત્સાહમાં વધારો થાય છે. અને આ મંત્રના નિરંતર જાપથી મૃત્યુના ભયને જીતી શકાય છે.સાંભળો આ પંચાક્ષરી મંત્રધૂન કલાકાર મહર્ષિ પંડ્યા ના અવાજમાં. સંગીત:પિનાક ત્રિવેદી.

More

23 min 00 sec

play

share

You may also like

Picture of the author

ગામડાનું ભોળપણ

play
Picture of the author

પ્રસ્તાવના

play
Picture of the author

सुन्दरकाण्ड

play
Picture of the author

સર્જન

play
Picture of the author

પ્રસ્તાવના

play
Picture of the author

सप्तशृंगी देवीची माहिती !

play