Logo
Logo
mic
Download
રંગ છે બારોટ

રંગ છે બારોટ

Duration

4hr 8m

Language

Gujarati

Released

Category

Gujarati Shows

Like

Favorite

like

Review

play

Play

share

Share

આ પોડકાસ્ટમાં એવી વાતો કે વાર્તાઓ છે જે અલગ અલગ ગામડાઓમાં લોકમુખે કહેવાતી આવી હોય, લેખક ઝવેરચંદ મેઘાણીએ આ વાર્તાઓનું સંકલન કરીને આવનાર પેઢીને એક ઉમદા ભેંટ આપી છે. સાંભળો આ વાર્તાઓ કલાકાર ગૌરાંગ આનંદ ના અવાજમાં.

Read More

વિક્રમ અને ખાપરો

1 - વિક્રમ અને ખાપરો

14 min 37 sec

Like

2

play...

Episode info

info

Share Episode

share
વિક્રમ અને પ્રભાત ચાવડો

2 - વિક્રમ અને પ્રભાત ચાવડો

13 min 58 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
બાપુ ભાલાળો

3 - બાપુ ભાલાળો

24 min 06 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
ચાર સાર

4 - ચાર સાર

15 min 15 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
પરકાયા પ્રવેશ

5 - પરકાયા પ્રવેશ

26 min 22 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
દરિયાપીરની દીકરી

6 - દરિયાપીરની દીકરી

36 min 40 sec

Like

2

play...

Episode info

info

Share Episode

share
કાઠી કુળ

7 - કાઠી કુળ

19 min 42 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
જનમના જોગી

8 - જનમના જોગી

15 min 59 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
નાગ અને બામણ

9 - નાગ અને બામણ

11 min 52 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
ભેરીયો અને ભૂજીયો

10 - ભેરીયો અને ભૂજીયો

07 min 50 sec

Like

2

play...

Episode info

info

Share Episode

share

રંગ છે બારોટ

Gujarati Shows|Gujarati|12 Episodes
Like
share
like

About Show

આ પોડકાસ્ટમાં એવી વાતો કે વાર્તાઓ છે જે અલગ અલગ ગામડાઓમાં લોકમુખે કહેવાતી આવી હોય, લેખક ઝવેરચંદ મેઘાણીએ આ વાર્તાઓનું સંકલન કરીને આવનાર પેઢીને એક ઉમદા ભેંટ આપી છે. સાંભળો આ વાર્તાઓ કલાકાર ગૌરાંગ આનંદ ના અવાજમાં.

....Loading

EpisodesDuration
વિક્રમ અને ખાપરો

1 . વિક્રમ અને ખાપરો

આ લોકવાર્તામાં ઉજેણી નગરીના રાજા વિક્રમની વાત છે. વાતમાં કંઈ એવું છે કે તંત્ર શક્તિનો પ્રયોગ કરીને એક સ્ત્રી રાજાને પોપટ બનાવી દે છે, પણ એવું તે શું થયું કે રાજાની આવી હાલત થઈ? જાણો સંપૂર્ણ હકીકત આ એપિસોડમાં.

More

14 min 37 sec

play

share

વિક્રમ અને પ્રભાત ચાવડો

2 . વિક્રમ અને પ્રભાત ચાવડો

આપણે વિક્રમ રાજાને પરદુઃખભંજન રાજવી કહીએ છીએ. એમની કેટલીક ઘટનાઓ સાંભળો આ એપિસોડમાં.

More

13 min 58 sec

play

share

બાપુ ભાલાળો

3 . બાપુ ભાલાળો

વર્ષ ૧૯૨૮ ની એક રાતે વઢવાણ ના એક બ્રાહ્મણ ખેડૂત યુવાન પાસેથી સાંભળેલી વાર્તા સાંભળો આ એપિસોડમાં.

More

24 min 06 sec

play

share

ચાર સાર

4 . ચાર સાર

રાજા અને પ્રધાનની સાથે એવી તે શું ઘટના બની કે રાજાએ પ્રધાનની માફી માંગવી પડી, જાણો આખી વાત આ એપિસોડમાં.

More

15 min 15 sec

play

share

પરકાયા પ્રવેશ

5 . પરકાયા પ્રવેશ

ઉજ્જૈન નગરીના રાજા વિક્રમ એકવાર એકલા ઘોડા ઉપર સવાર થઈને ગામતરે નીકળી ગયા, પછી એમની સાથે શું ઘટના બની એ વાત સાંભળો આ એપિસોડમાં.

More

26 min 22 sec

play

share

દરિયાપીરની દીકરી

6 . દરિયાપીરની દીકરી

હડાળા - દરબારશ્રી વાજસૂર વાળાએ ૧૯૨૧ - ૨૨ માં કહેલી વાર્તા સાંભળો આ એપિસોડમાં.

More

36 min 40 sec

play

share

કાઠી કુળ

7 . કાઠી કુળ

કાઠી કુળની અને ચાંપરાજ વાળા ની વાત સાંભળો આ એપિસોડમાં.

More

19 min 42 sec

play

share

જનમના જોગી

8 . જનમના જોગી

રાજા ભરથરી અને રાણી પિંગળા ની વાત સાંભળો આ એપિસોડમાં.

More

15 min 59 sec

play

share

નાગ અને બામણ

9 . નાગ અને બામણ

એક નાગ બામણને રોજ એક સોનામહોર આપે, અંતે એ નાગનું શું થાય છે એની વાત જાણો આ એપિસોડમાં.

More

11 min 52 sec

play

share

ભેરીયો અને ભૂજીયો

10 . ભેરીયો અને ભૂજીયો

એક રાજકુંવર ગારુડી વિદ્યા શીખે, પછી એક રસપ્રદ ઘટના બને છે એની વાત સાંભળો આ એપિસોડમાં.

More

07 min 50 sec

play

share