સાંજ - Podcast by હર્ષ
Duration
0hr 21m
Language
Gujarati
Released
Category
Gujarati Shows
Favorite
Review
Play
Share
મને personally સાંજ બહુ ગમે. સૂરજ ક્ષિતિજથી ચાર આંગળ ઉપર હોય ત્યારથી એની આગ હૂંફમાં પલટાવા લાગે, અને સાંજ ઊગવા લાગે. અડધા-પોણા કલાકમાં તો આથમી પણ જાય. એકસાથે કેટલાય લોકોની કેટલીય વાર્તાઓ લઈને સૂરજ ચૂપચાપ કોઈ બીજી જગ્યાએ ઊગવાની કે પછી ક્ષિતિજથી થોડે દૂર નવેસરથી આથમવાની શરૂઆત કરે. અને મારા આ પોડકાસ્ટ 'સાંજ' નું પણ એવું જ છે. માંડ આડધા કલાકની વાત. તરત ખીલે ને તરત આથમે. 'ચોર' થી લઈને 'મૌનનું ઘર સુધીની વાત. વાત કરતા વધારે વાર્તા. થોડી મારી, થોડી તમારી, થોડી આપણા બધાની. 6 વાર્તાઓ, 6 એપિસોડ્સ અને 6 વ્યક્તિત્વો.
Read More
સાંજ - Podcast by હર્ષ
About Show

Recommended shows
You may also like
ગામડાનું ભોળપણ
ॐ નમઃ શિવાય - ધૂન
પ્રસ્તાવના
સર્જન
અરુણોદય
પ્રસ્તાવના