Logo
Logo
mic
Download
શંકરાચાર્ય - જીવન કવન

શંકરાચાર્ય - જીવન કવન

Duration

1hr 18m

Language

Gujarati

Released

Category

Gujarati Shows

Like

Favorite

like

Review

play

Play

share

Share

શંકરાચાર્ય એ ભારતીય ઉપખંડના સૌથી પ્રાચીન એવા હિંદુ ધર્મના લોકો માટે એક વંદનીય વ્યક્તિત્વ છે. આ પોડકાસ્ટમાં તેમના જીવનના કેટલાક પ્રસંગો વિષે ઋષિ દવે પાસેથી જાણીએ .

Read More

અરુણોદય

1 - અરુણોદય

08 min 40 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
કારુણ્ય

2 - કારુણ્ય

06 min 17 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
વિરક્તિ પ્રવેશ

3 - વિરક્તિ પ્રવેશ

08 min 07 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
શંકર અને તેમનો મત

4 - શંકર અને તેમનો મત

08 min 03 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
વિવિધ મતનું ખંડન અને અદ્વેતવાદ

5 - વિવિધ મતનું ખંડન અને અદ્વેતવાદ

09 min 48 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
શંકર અને મૂર્તિ સ્થાપના

6 - શંકર અને મૂર્તિ સ્થાપના

04 min 47 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
શંકર અને રહસ્યમયી મુસાફર

7 - શંકર અને રહસ્યમયી મુસાફર

08 min 07 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
શંકર અને કુમારિલ ભટ્ટ

8 - શંકર અને કુમારિલ ભટ્ટ

04 min 48 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
જ્ઞાન અને કર્મકાંડ

9 - જ્ઞાન અને કર્મકાંડ

10 min 33 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
શંકર અને સ્ત્રીઓ

10 - શંકર અને સ્ત્રીઓ

08 min 47 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share

શંકરાચાર્ય - જીવન કવન

Gujarati Shows|Gujarati|10 Episodes
Like
share
like

About Show

શંકરાચાર્ય એ ભારતીય ઉપખંડના સૌથી પ્રાચીન એવા હિંદુ ધર્મના લોકો માટે એક વંદનીય વ્યક્તિત્વ છે. આ પોડકાસ્ટમાં તેમના જીવનના કેટલાક પ્રસંગો વિષે ઋષિ દવે પાસેથી જાણીએ .

EpisodesDuration
અરુણોદય

1 . અરુણોદય

બાળક જન્મે તો એ અલ્પ આયુ હોય કે સર્વજ્ઞ? સાંભળો આખી હકીકત આ એપિસોડમાં.

More

08 min 40 sec

play

share

કારુણ્ય

2 . કારુણ્ય

બ્રહ્મચારી બાળક કોઈ ઘરે જઈને ભિક્ષા માંગે અને ત્યાં ઘરમાં અનાજનો એક પણ દાણો ન હોય ત્યારે કોઈ બ્રહ્મચારી શું કરે? એની વાત જાણો આ એપિસોડમાં.

More

06 min 17 sec

play

share

વિરક્તિ પ્રવેશ

3 . વિરક્તિ પ્રવેશ

કોઈ માદા મગર જયારે કોઈ બાળકનો પગ પકડી લે ત્યારે બાળકની મનની સ્થિતિ શું થાય એની વાત જાણો આ એપિસોડમાં.

More

08 min 07 sec

play

share

શંકર અને તેમનો મત

4 . શંકર અને તેમનો મત

ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ જેમાં શંકર નો મત શું હોઈ શકે? એની વાત સાંભળો આ એપિસોડમાં.

More

08 min 03 sec

play

share

વિવિધ મતનું ખંડન અને અદ્વેતવાદ

5 . વિવિધ મતનું ખંડન અને અદ્વેતવાદ

એક ચંડાળ સાથે રસપ્રદ સંવાદ થાય અને એમાંથી શું પરિણામ આવે એની વાત સાંભળો આ એપિસોડમાં.

More

09 min 48 sec

play

share

શંકર અને મૂર્તિ સ્થાપના

6 . શંકર અને મૂર્તિ સ્થાપના

બદ્રિકાશ્રમમાં બદ્રીનાથ ની મૂર્તિ સ્થાપના કઈ રીતે થાય છે એની વાત સાંભળો આ એપિસોડમાં.

More

04 min 47 sec

play

share

શંકર અને રહસ્યમયી મુસાફર

7 . શંકર અને રહસ્યમયી મુસાફર

આ એપિસોડમાં જાણો કે એવું તે શું બન્યું કે શંકરને પોતાના જીવનનું નવું લક્ષ્ય પ્રાપ્ત થયું!

More

08 min 07 sec

play

share

શંકર અને કુમારિલ ભટ્ટ

8 . શંકર અને કુમારિલ ભટ્ટ

શંકર પોતાનું અદ્વૈતનું દર્શન લઈને ભારતના મોટા મોટા જ્ઞાની વિદ્વનો અને પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરતાં કરતાં કુમારીલ ભટ્ટના ત્યાં આવ્યા ત્યારે શું બન્યું એની વાત સાંભળો આ એપિસોડમાં.

More

04 min 48 sec

play

share

જ્ઞાન અને કર્મકાંડ

9 . જ્ઞાન અને કર્મકાંડ

એક શાસ્ત્રાર્થ થયો અને એના અંતે શું જાય છે એની વાત જાણો આ એપિસોડમાં.

More

10 min 33 sec

play

share

શંકર અને સ્ત્રીઓ

10 . શંકર અને સ્ત્રીઓ

શંકરના જીવન માં માતા આર્યમ્બા, દેવી ઉભય ભારતી, એક વૃદ્ધા અને એક ગોવાલણ આ ચાર લોકોએ અત્યંત રોચક પડાવ બનાવ્યા છે, તેની વાત સાંભળો આ એપિસોડમાં.

More

08 min 47 sec

play

share