કંકાવટી - ગુજરાતની વ્રતકથાઓ: મંડળ પહેલું
Duration
2hr 25m
Language
Gujarati
Released
Category
Gujarati Shows
Favorite
Review
Play
Share
કંકાવટી નામના આ પોડકાસ્ટમાં વાતો છે લોક્વ્રતોની, ગુજરાતમાં ઉજવાતા એવા વ્રતો કે જે હવે ભુલાતાં ચાલ્યા છે. આ બધી વાતો ગુજરાતના લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીએ લોકો પાસેથી જાણીને શક્ય એટલી એજ બોલીમાં લોકો સુધી પહોંચાડવાની કોશિષ કરી છે. જેને કહી શકાય કે ડોસીપુરાણની વાતોને મેઘાણી એ ગ્રંથમાં સમાવી છે. જરૂર જણાઈ ત્યાં સંશોધન કરીને એ સંશોધનો એમાં ઉમેર્યા છે. ગુજરાતમાં ઉજવાતી વ્રતકથાઓનું આ પહેલું મંડળ એટલે કે પહેલો ભાગ છે.
Read More
કંકાવટી - ગુજરાતની વ્રતકથાઓ: મંડળ પહેલું
About Show
કંકાવટી નામના આ પોડકાસ્ટમાં વાતો છે લોક્વ્રતોની, ગુજરાતમાં ઉજવાતા એવા વ્રતો કે જે હવે ભુલાતાં ચાલ્યા છે. આ બધી વાતો ગુજરાતના લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીએ લોકો પાસેથી જાણીને શક્ય એટલી એજ બોલીમાં લોકો સુધી પહોંચાડવાની કોશિષ કરી છે. જેને કહી શકાય કે ડોસીપુરાણની વાતોને મેઘાણી એ ગ્રંથમાં સમાવી છે. જરૂર જણાઈ ત્યાં સંશોધન કરીને એ સંશોધનો એમાં ઉમેર્યા છે. ગુજરાતમાં ઉજવાતી વ્રતકથાઓનું આ પહેલું મંડળ એટલે કે પહેલો ભાગ છે.
Recommended shows
You may also like
ગામડાનું ભોળપણ
ॐ નમઃ શિવાય - ધૂન
પ્રસ્તાવના
સર્જન
અરુણોદય
પ્રસ્તાવના