લોકસાહિત્યની વાતું - ભગીરથસિંહ રાઠોડ
Duration
2hr 0m
Language
Gujarati
Released
Category
Gujarati Shows
Favorite
Review
Play
Share
Read More
1 - જોગીદાસ ખુમાણ
09 min 53 sec
1
Episode info
Share Episode
2 - મૂળુ માણેક
09 min 55 sec
1
Episode info
Share Episode
3 - દુશ્મનની ખાનદાની
12 min 32 sec
2
Episode info
Share Episode
4 - આપા દાના
08 min 10 sec
2
Episode info
Share Episode
5 - સંત મૂળદાસ
10 min 18 sec
2
Episode info
Share Episode
6 - રાજપૂતાણી
13 min 45 sec
3
Episode info
Share Episode
7 - કર્ણ
17 min 29 sec
1
Episode info
Share Episode
8 - શંભાજી રાજે
10 min 18 sec
2
Episode info
Share Episode
9 - કીકોજી રાજપૂત
15 min 17 sec
2
Episode info
Share Episode
10 - પીનડ ભેંસ
13 min 06 sec
1
Episode info
Share Episode
લોકસાહિત્યની વાતું - ભગીરથસિંહ રાઠોડ
About Show
| Episodes | Duration | |||
1 . જોગીદાસ ખુમાણઆ એપીસોડમાં વાત છે સૌરાષ્ટ્રના એક એવા બહારવટીયાની કે જેમની પવિત્રતા ને કારણે તેઓ બહારવટીયા હોવા છતાં પણ તેમના નામ ની પાછળ દાસ શબ્દ નો પ્રયોગ થયો છે. More | 09 min 53 sec | |||
2 . મૂળુ માણેકઆ એપીસોડમાં વાત છે એક એવા બહારવટીયાની કે જેમની ખાનદાની અને વિરત્વ તો લોક-કવિઓએ ખૂબ વખાણ્યુ, પણ જેમની કૃષ્ણ-ભક્તિ પણ ખૂબ ઉમદા પ્રકાર ની હતી. More | 09 min 55 sec | |||
3 . દુશ્મનની ખાનદાનીઆ એપીસોડમાં વાત છે સૌરાષ્ટ્ર ની ધરતીના ખાનદાની ભરેલા જેતપુર દરબાર જગાવાળાની, કે જેમણે પોતાના દુશ્મન ની આબરૂ રાખવા શું કરી શકાય એનું ઉત્તમ જીવતું જાગતું ઉદાહરણ પૂરું પાડ્યું છે. More | 12 min 32 sec | |||
4 . આપા દાનાસૌરાષ્ટ્ર એ સંતો મહંતો ની ભૂમિ છે, આવો આ એપીસોડમાં આપણે માણીએ સોરઠની ધરતીના કાઠી પરંપરા ના સંત આપા દાનાની અદભુત વાત. More | 08 min 10 sec | |||
5 . સંત મૂળદાસએક સંત કોઈનો જીવ બચાવવા શું કરી શકે? એનું ઉત્તમ ઉદાહરણ એટલે સંત મૂળદાસ. સાંભળો એમના સંતપણાની વાત આ એપિસોડમાં. More | 10 min 18 sec | |||
6 . રાજપૂતાણીઆ એપિસોડમાં આપને જાણવા મળશે મહારાણા પ્રતાપના અર્ધાંગિની અજબ્દે પવાર ની ખૂબ જ ઓછી ચર્ચાયેલી - અજાણી વાતો. More | 13 min 45 sec | |||
7 . કર્ણઆ એપિસોડમાં જાણો મહાભારતના અદ્ભૂત પાત્ર કર્ણ વિશેની વાત, કે જેની સામે ભગવાન કૃષ્ણને પણ ભિક્ષુક બનવુ પડ્યુ. More | 17 min 29 sec | |||
8 . શંભાજી રાજેઆ એપિસોડમાં વાત છે છત્રપતિ શિવાજી મહારાજના દીકરા શંભાજી રાજે ની, જેમણે અનેક યાતના ઓ ભોગવ્યા પછી પણ અન્ય ધર્મનો અંગીકાર ન કર્યો. More | 10 min 18 sec | |||
9 . કીકોજી રાજપૂતઆ એપિસોડમાં વાત છે એક એવા ખમીરવંતા રાજપૂત કીકાજી ની કે જેમણે માત્ર એક અશ્વની મિત્રતા માટે એક રાજપૂત શું કરી શકે એનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. More | 15 min 17 sec | |||
10 . પીનડ ભેંસઆ એપિસોડમાં વાત છે જામનગર રાજકવિ જસાજી ચારણની, કોઈ પોતાના આપેલા વચનને ખાતર શું કરી શકે એનું ઉત્તમ ઉદાહરણ આ વાતમાં છે. More | 13 min 06 sec |
Recommended shows
You may also like
ગામડાનું ભોળપણ
ॐ નમઃ શિવાય - ધૂન
પ્રસ્તાવના
સર્જન
અરુણોદય
પ્રસ્તાવના











