ઉનાળાની કવિતા
Duration
0hr 22m
Language
Gujarati
Released
Category
Gujarati Shows
Favorite
Review
Play
Share
Read More
1 - ગુલમ્હોર મહોર્યા એટલે - રમેશ પારેખ
04 min 45 sec
1
Episode info
Share Episode
2 - ફાગણનો ફાગ - મેઘબિંદુ
02 min 28 sec
2
Episode info
Share Episode
3 - ફાગણ આયો ફાંકડો - રાજેન્દ્ર શાહ
02 min 25 sec
1
Episode info
Share Episode
4 - ફાગણ કેમ ચઢે ના ચાળે - લક્ષ્મી ડોબરિયા
02 min 01 sec
3
Episode info
Share Episode
5 - ચાલો રમીએ હોળી - રક્ષા શુક્લ
02 min 15 sec
0
Episode info
Share Episode
6 - હું ખીલ્યો, હું તો ગરમાળો - ડૉ. વિવેક મનહર ટેલર
03 min 18 sec
0
Episode info
Share Episode
7 - ચાલો રમીએ હોળી - યામિની વ્યાસ
02 min 25 sec
2
Episode info
Share Episode
8 - મોસમ નો પહેલો ગરમાળો - ડૉ. વિવેક મનહર ટેલર
02 min 32 sec
1
Episode info
Share Episode
ઉનાળાની કવિતા
About Show
| Episodes | Duration | |||
1 . ગુલમ્હોર મહોર્યા એટલે - રમેશ પારેખગુલમ્હોર મ્હોરે એટલે પ્રકૃતિમાં શું પરિવર્તન આવે એનું આબેહુબ વર્ણન કર્યું છે કવિ રમેશ પારેખે. સાંભળો એમની રચના આ એપિસોડમાં. More | 04 min 45 sec | |||
2 . ફાગણનો ફાગ - મેઘબિંદુફૂલો ઈચ્છે તો પણ પોતાની સુગંધને પોતાની પાસે રાખી નથી શકતા, એટલે કવિ મેઘબિંદુ આ ફૂલોની મહેકને ફરફરતા પવનની આંગળી પકડાવીને વનમાં ફરવા મોકલે, પછી શું થાય? એ રચના સાંભળો આ એપિસોડમાં. More | 02 min 28 sec | |||
3 . ફાગણ આયો ફાંકડો - રાજેન્દ્ર શાહગુજરાતી માણસ જો આવા ફાગણને કોઈ ઝોળીમાં ભરીને વેચવા નહીં પણ વહેંચવા નીકળે તો, અને એમાં પણ જો એ માણસ કવિ હોય તો? સાંભળો સરસ મજાનું ગીત આ એપિસોડમાં. More | 02 min 25 sec | |||
4 . ફાગણ કેમ ચઢે ના ચાળે - લક્ષ્મી ડોબરિયાજો ફાગણ ઉનાળામાં ચાળે ચઢે તો પ્રકૃતિમાં શું બદલાવ આવે એનું વર્ણન કર્યું છે કવયિત્રી લક્ષ્મી ડોબરિયા એ, સાંભળો એ રચના આ એપિસોડમાં. More | 02 min 01 sec | |||
5 . ચાલો રમીએ હોળી - રક્ષા શુક્લરંગોનો પણ વળી ઉત્સવ હોય, એ પ્રકૃતિનો પોતીકો રંગ પણ તહેવારની ઓળખ બને. રંગોની એક સરસ મજાની રચના કવયિત્રી રક્ષા શુક્લની કલમે અવતરી છે. સાંભળો એ રચના આ એપિસોડમાં. More | 02 min 15 sec | |||
6 . હું ખીલ્યો, હું તો ગરમાળો - ડૉ. વિવેક મનહર ટેલરગણિતની ભાષામાં કહેવું હોય તો ગરમી અને રંગોનો સરવાળો એટલે ગરમાળો... કવિ વિવેક મનહર ટેલર ખુબ સુંદર રીતે આ ગરમાળાને વાચા આપે છે, સાંભળો એ રચના આ એપિસોડમાં. More | 03 min 18 sec | |||
7 . ચાલો રમીએ હોળી - યામિની વ્યાસકુદરત જેમ આ રંગોથી પોતાના અસ્તિત્વનો અહેસાસ કરાવે છે એમ કવિ શબ્દોની મદદથી આ રંગોની દુનિયાને સફેદ પાનાં પર ઉતારે છે. કવયિત્રી યામિની વ્યાસની સરસ મજાની રચના સાંભળો આ એપિસોડમાં. More | 02 min 25 sec | |||
8 . મોસમ નો પહેલો ગરમાળો - ડૉ. વિવેક મનહર ટેલરજયારે કોઈ કવિ મોસમનો પહેલો ગરમાળો જુએ ત્યારે એના મનની શું સ્થિતિ હોય? એ વાત ખુબ સરસ રીતે કવિ ડૉ વિવેક મનહર ટેલરે ખુબ સુંદર રીતે લખી છે,સાંભળો એ રચના આ એપિસોડમાં. More | 02 min 32 sec |
Recommended shows
You may also like
ગામડાનું ભોળપણ
ॐ નમઃ શિવાય - ધૂન
પ્રસ્તાવના
સર્જન
અરુણોદય
પ્રસ્તાવના











